0
ભારત-નાઈઝીરીયા વચ્ચે ચાર કરાર
મંગળવાર,ઑક્ટોબર 16, 2007
0
1
પૂર્વી ભાગમાં એક એપાર્ટમેંટમાં પાકૃતિક ગેસ વિસ્ફોટની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો મૃત્યું પામ્યાં છે જ્યારે અન્ય 23 ઘાયલ થયાં છે.....
1
2
અમેરિકાના પૂરવ અને જળવાયુમાં પરિવર્તન પર સંયુકત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પેનલ 'આઇપીસીસી'ને સંયુકત રૂપે 2007ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યાં છે....
2
3
શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
અમેરીકાનાં રક્ષામંત્રી રોવર્ટ ગેટ્સે સેનાનાં કાર્યને સરળ કરવા માટે બે વર્ષની અંદર સૈનિકોની સંખ્યા 65 હજાર સુધી વધારવાનો નિર્દેશ આપ્યો છે.
3
4
શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
કોલંબિયાની સેના દ્વારા ભાડે લેવામાં આવેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 15 સૈનિકો અને ચાલક દળનાં ત્રણ સભ્યોનાં મૃત્યું થયા છે.
કોલંબિયાની સેનાએ ગુરૂવારે જણાવ્યું કે વિમાન એક સપ્તાહ પહેલા એંડિસ પહાડીનાં જંગલમાં ગત સપ્તાહ
4
5
શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
એઇડ્સની દવા પર નવી શોધ માટે બિલ એંડ મેલિડા ગેટ્સ ફાંઉડેશને 10 કરોડ ડોલરની રકમ સ્વીકૃત કરી છે.
ફાઉંડેશનની વેબસાઇટ પર કહ્યું છે કે વર્ષ 2008થી શરૂ થતી પરિયોજના માટે આ રકમ પાંચ વર્ષમાં વિતરણ કરવામાં આવશે.
5
6
અમેરીકાની અવકાસ એજન્સી નાસાએ કહ્યું કે અવકાસ યાન ડિસ્કવરીની 23 ઓક્ટોબરની પ્રસ્તાવિત ઉડાન ટળી શકે છે.
કૈનેડી અવકાસ કેન્દ્રનાં પ્રવક્તા એલ્લાર્ડ બ્યૂટલે કહ્યું કે નાસાનાં પ્રબંધક ડિસ્કવરીની ઉડાનની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં છે.
6
7
ડિઝાઇનર બુટનાં રસીકો માટે ખાસ ‘વિક્ટોરિયા’ ચંપલ ની રજૂઆત પસંદ આવશે. આ વિક્ટોરીયા નામ મહારાણી વિક્ટોરિયા નથી પરંતુ તે સ્પાઇસ ગર્લ અને ડેવિડ બેકહેમની પત્ની વિક્ટોરિયા બેકહમનું છે.
ફેશનનાં શોખીનો માટે વિક્ટોરિયાનાં નામ પર બનેલા બ્રાંડેડ ચંપલ ખરેખર
7
8
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરીકાની સેનાનાં એક પ્રમુખ થાણા પર હુમલામાં ગઠબંધન સેનાનાં બે સભ્યોનાં મૃત્યું થયા અને 38 ઇજાગ્રસ્ત થયા છે.
8
9
વિયેતનામની રાજધાની હનોઇમાં ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા લગાવવામાં આવી છે.
ગૃહમંત્રી શિવરાજ પાટીલે પોતાની વર્તમાન વિયતનામ યાત્રા દરમિયાન એક પાર્કમાં લાગેલી આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું....
9
10
બાંગ્લાદેશમાં નવમી સંસદની ચૂંટણી આગામી વર્ષ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે તેવી શક્યતા છે.
મુખ્ય ચૂંટણી આયુક્ત શમ્સુલ હુદાએ પત્રકારોને જણાવ્યું કે જો જુલાઇ સુધી મતદાર યાદીનું કામ પૂર્ણ થશે તો ચૂંટણી ઓક્ટોબર 2008 માં યોજવામાં આવી શકે છે.
10
11
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં પુત્રે જણાવ્યું કે શરીફ ફરી એક વખત 15 થી 30 નવેમ્બરની વચ્ચે પાકિસ્તાન પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે સાત વર્ષથી દેશનિકાલ ભોગવી રહેલા પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન શરીફને ગત મહિને દેશમાં આવ્યાનાં
11
12
નેપાળનાં મુખ્ય ચૂંટણી આયુક્ત ભૂજરાજ પોખરલે સરકારને સંવિધાન સભાની ચૂંટણી જલ્દી કરાવવા માટે અપીલ કરી છે.
કાંતિપુર સમાચાર પત્રમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યા અનુસાર પોખરલે કહ્યું કે રાજનીતિક પાર્ટિઓએ સંવિઘાન સભાની ચૂંટણી જલ્દીથી કરાવવા માટે નિર્ણય
12
13
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિનાશક ઘરતીકંપની બીજી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનાં પ્રવાસ દરમિયાન તેના કાફલાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ચાર સૈનિકોનાં મૃત્યું થયા છે.
પાકિસ્તાની સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે....
13
14
બાંગ્લાદેશની મેઘના નદીમાં સોમવારે એક નૌકા પલટી જતા ઓછામાં ઓછા 33 લોકોનાં ડૂબી જવાથી મૃત્ય થવાની શંકા છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર નરસિંગદી જીલ્લાનાં રાયપુરા વિસ્તારમાં એન્જીનથી ચાલતી એક નૌકા તોફાનની લપેટમાં આવી જતા પલટી હતી....
14
15
પાકિસ્તાનનાં પશ્ચિમોત્તર સીમાનાં કબાયલી વિસ્તાર વજીરિસ્તાનમાં સોમવારે વહેલી સવારે શંકાસ્પદ આંતકવાદી હુમલામં મહિલાઓ અને બાળકો સહિત આઠ વ્યક્તિનાં મૃત્યું થયા છે.
ધી ન્યૂઝ અનુસાર મીર અલી વિસ્તારનાં પાર્ષદ શેર ખાનનાં ઘરે એક ગોળો આવીને પડ્યો હતો
15
16
જોહાનસબર્ગમાં એક ખાણમાં આગ લાગવાથી 23 ખનિકો મૃત્યું પામ્યાં છે. દક્ષિણ આફ્રિકી ટેલીવિઝન મુજબ આ બંધ પડેલી ખાણમાં અવૈધ ઉત્ખનન કરી રહ્યાં હતાં......
16
17
ઇંડોનેશિયામાં બર્ડ ફ્લૂથી ચાલુ વર્ષે 87 લોકોનાં મૃત્યું થયા છે.
દેશનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર સુમાત્રા ટાપુ પરનાં શહેર પેકન બારમાં રવિવારે એક 44 વર્ષની મહિલાનાં મૃત્યુની સાથે આ સંક્રામણ બીમારીથી વર્ષ 2007 માં મૃતકોની સંખ્યા 87 પર
17
18
તુર્કીનાં દક્ષિણપૂર્વનાં વિસ્તાર સિરનાકમાં કુર્દ વિદ્રોહિઓની સાથે અથડામણમાં રવિવારે 13 સૈનિકોનાં મૃત્યું થયા છે.
પુર્કીનાં સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે અલગાવવાદી કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે)નાં એક સભ્ય સુરક્ષાદળની સાથે અથડામણમાં માર્યા
18
19
પાકિસ્તાની સેનાએ રવિવારે અફઘાનિસ્તાન સીમા પર દક્ષિણ વજીરિસ્તાન વિસ્તારમાં હેલીકોપ્ટરો દ્વારા 48 તાલિબાન સમર્થક આંતકવાદીઓને ઠાર કર્યા છે.
પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ વાહિદ અરશદે જણાવ્યું કે...
19