0
દુર્ગા પૂજા પર હિન્દૂઓએ સુરક્ષા માંગી
સોમવાર,ઑક્ટોબર 8, 2007
0
1
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે આ સંકેત આપ્યો હતો કે તેમની રાષ્ટ્રપતિ પદેથી ચૂંટણી લડવાના પડકારને આપનાર દરખાસ્ત પર જ્યાર સુધી સુપ્રિમ કોર્ટનો ચૂકાદાનો અંતિમ નિર્ણય આવતો નથી ત્યાર સુધી તે સેનાપ્રમુખ પદ છોડશે નહી....
1
2
દક્ષિણ પૂર્વ ક્યૂબામાં રવિવારે એક બસ અને ટ્રેનની અથડામણમાં ઓછામાં ઓછા 28 લોકોનાં મૃત્યું થયા છે અને 70 ઘાયલ થયા છે.
સરકારી ટેલીવિઝનનાં જણાવ્યા અનુસાર અકસ્માતમાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે
2
3
ચીનનાં યુનાન વિસ્તારમાં કોલસાની ખાનગી ખાણમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યું થયા છે અને અન્ય એક ગુમ છે.
પૂર્વ યુનાન વિસ્તારનાં કુજિંગ શહેરમાં શુંજિંગ કોલસાની ખાણમાં શનિવારે વિસ્ફોટ થયો હતો....
3
4
ડેનમાર્કમાં પોલીસે શનિવારે એક બિલ્ડીંગ પર કબ્જો કરવા માટે પ્રદર્શન કરી રહેલા લગભગ 436 લોકોની ધરપકડ કરી છે.
પોલીસનાં પ્રવક્તાએ ડેનમાર્ક સમાચાર એજન્સીને જણાવ્યું કે, અમે એક ઘટનામાં આટલા લોકોની આપહેલા કદી પણ ધરપકડ કરી નથી. ...
4
5
વકીલોનાં વિરોધ અને વિપક્ષોનાં બહિષ્કાર વચ્ચે જનરલ પરવેઝ મુશર્રફ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય થયા છે.
ઉલ્લેખ છે કે, વિજય થવા છતાં આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટની તલવાર લટકાયેલી છે....
5
6
શરાબ જેટલી જુની હોય તેમ તેની કિંમત વધુ હોય છે. આ વાત હરાજીમાં રાખવામાં આવેલી એક ગોલ્ફ ક્લબ માટે સત્ય થાય છે.
18મી શદીમાં બનેલી સ્કોટિશ ગોલ્ફ ક્લબને 89577 પાઉન્ડની ઊંચી કિંમત પર હરાજી માટે રાખવામાં આવી છે. 'સ્કોટ્સમેન' નામના સમાચાર પત્ર અનુસાર ન
6
7
રશિયામાં ગુરૂવારે વિશ્વનો પ્રથમ અવકાસ ઉપગ્રહ સ્પૂટનિક-વન ની 50 મી વર્ષગાંઠ મનાવવામાં આવી હતી.
મોસ્કોમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં સ્પૂટનિક-વન સાથે જોડાયેલી સોવિયત સંઘનાં અનેક અવકાસ વૈજ્ઞાનિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રશિયાનાં આ ઉપગ્રહને
7
8
ઉત્તરી નાઇઝેરીયાની નદીમાં યાત્રીઓ યાત્રીઓ ભરેલી હોડી અને બીજી સામાન ભરેલી હોડી અંધારામાં સામસામે ટકરાતાં ઓછામાં ઓછા 31 લોકો મૃત્યું પામ્યાં છે.....
8
9
પાકિસ્તાનમાં આજે નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન ગણતરી શરૂ થઇ ગઇ છે....
9
10
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે 15 નવેમ્બર સુધી સેનાઅધ્યક્ષ પદ છોડવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તીત કરતાં કહ્યું હતું કે લોકતંત્ર સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે......
10
11
કાંગોમાં સેનાએ ગુરૂવારે ઓછામાં ઓછા 35 વિદ્રોહીઓને ઠાર કરવાનો દાવો કર્યો છે.
ઉત્તરી કિવૂ વિસ્તારમાં કાંગો સેનાનાં અભિયાનની કમાન સંભાળનારા કર્નલ ડેલફિન ખાંબીએ જણાવ્યું કે, સેના સાથે થયેલી અથડામાણમાં 35 વિદ્રોહીઓ ઠાર કરવામાં આવ્યા છે....
11
12
ઇસ્લામાબાદ (વાર્તા) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ ફરી એક વખત ધમકી આપી છે કે જો સરકાર તેઓની માંગણીનો સ્વીકાર નહીં કરે તો તેના સભ્યો છઠ્ઠી ઓક્ટોબરનાં આયોજીત રાષ્ટ્રપતિ ચૂંટણીનાં એક દિવસ પહેલા પાંચમી ઓક્ટોબરે રાજીનામું આપી દેશે.
'ડેઇલી ટ
12
13
પાકિસ્તાનનાં ચૂંટણી આયોગે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે છઠ્ઠી ઓક્ટોબરે થનારા મતદાન માટે બધી તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
ચૂંટણી આયોગનાં સચિવ કંવર મુહમ્મદ દિલશાદે બુધવારે જણાવ્યું કે આયોગ રાષ્ટ્રપતિ પદ માટે નિષ્પક્ષ અને પારદર્શક મતદાન
13
14
પોપ ગાયકા બ્રિટની સ્પીયર્સ એમના બાળકોના સંરક્ષણના મામલે કોર્ટમાં એમના પૂર્વ પતિથી હારી ગયા બાદ એમના પરિવારજનો બ્રિટની જાતને નુકશાન ના પોહચાડી દે બાબતને લઇને ખૂબજ ચિંતિત છે...
14
15
વિજ્ઞાનિકોનું કહેવું છે કે ગરમ ધૂળકણોની ખૂબજ મોટી પટ્ટીની વચ્ચે લગભગ 424 પ્રકાશ વર્ષ દૂર સંભવતઃ પૃથ્વી જેવો ગ્રહ બની રહ્યો છે....
15
16
પાકિસ્તાનનાં ઉત્તરી વજીરિસ્તાન વિસ્તારમાં ગુરૂવારે એક સુરંગમાં થયેલા વિસ્ફોટમાં 14 લોકોનાં મૃત્યું થયા છે.
પ્રત્યક્ષ દર્શિયોનાં જણાવ્યા અનુસાર વજીરિસ્તાનનાં તોડા ચના વિસ્તારમાં આંતકવાદીઓ દ્વારા પાથરવામાં આવેલી સુરંગની લપેટમાં એક બસ આવી
16
17
વિશ્વ નાગરિક મહાત્મા ગાંધીની 138 મી જન્મ જયંતીમાં ઇટાલીનાં ઉપ વડાપ્રધાન ફાંસિસ્કો રૂતેલીએ પણ ભાગ લીધો હતો.
પિયાજા ગાંધીમાં આયોજીત આ સમારોહમાં ભારતીય રાજદૂત રાજીવ ડોગરા, ભારતીય ફિલ્મ અભિનેતા કબીર બેદી તથા ઇટાલીનાં અભિનેતા ગિલ રોસેલિની પણ હાજર
17
18
નેપાળનાં કાઠમડુમાં જાપાનનાં દુતાવાસ પાસે બે અજાણ્યા લોકોએ બોંમ્બ ફેક્યો હતો. બોંમ્બ ફૂટવાથી જોરદાર ધડાકો થયા હતો પરંતુ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.
હુમલાખોરી મોટરસાઇકલ પર સવાર હતાં. તેઓએ બપોરનાં એક વાગ્યે લજીમપત વિસ્તારમાં આવેલા સેંટ્રલ
18
19
બ્રિટનની રાજકુમારી ડાયનાનું દસ વર્ષ પહેલા કાર અકસ્માતમાં મૃત્યું થયું હતું તે મામલાની સુનવણી આરોપ-પ્રત્યારોપો વચ્ચે થઇ કે બ્રિટનનાં શાહી ઘરાનાએ ડાયનાનાં મૃત્યુંનું કાવતરૂં રચ્યું હતું.
ડાયનાનાં પ્રેમી તથા તેની સાથે કાર અકસ્માતમાં માર્યા ગયેલા
19