0
ઇદ ઉલ ફિત્ર બાદ શરીફ પાક આવશે
સોમવાર,સપ્ટેમ્બર 24, 2007
0
1
સોમવાર,સપ્ટેમ્બર 24, 2007
શ્રીલંકાનાં ઉત્તરનાં જીલ્લા જાફનામાં સેના અને વિદ્રોહી સંગઠન એલટીટી વચ્ચે થયેલી અથડામણમાં એલટીટીઇનાં ત્રણ વિદ્રોહીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં એક સૈનિકનું મૃત્યું થયું છે.
રક્ષા મંત્રાલયનાં જણાવ્યા અનુસાર બ્રિગેડિયર ઉદય નયાકારાએ જણાવ્યું
1
2
રવિવાર,સપ્ટેમ્બર 23, 2007
ઝેરી માછલી આરોગ્યા બાદ પતિ-પત્નિ સહિત આઠ લોકોનાં મૃત્યું થયા છે જ્યારે 20 લોકો બીમાર થયા છે.
ઝેરનાં શિકાર બનેલા આ લોકો ઉપનગર નારાયણગંજની સ્થાનીક બજારમાંથી પટકા માછલી લાવ્યા હતા અને ગુરૂવારે મોડી રાત્રે તેનું સેવન કર્યું હતું.
2
3
રવિવાર,સપ્ટેમ્બર 23, 2007
બલુચિસ્તાન વિસ્તારમાં સેનાનાં એક ટ્રક તથા પ્રવાસીઓથી ભરેલા એક વાહન વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યું થયા છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
3
4
રવિવાર,સપ્ટેમ્બર 23, 2007
પાકિસ્તાનનાં સૂચના મંત્રી મોહમ્મદ અલી દૂર્રાનીએ કહ્યું કે દેશની પ્રમુખ વિપક્ષ પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) છે.
પાકિસ્તાન સમાચાર ડેઇલી ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે દુર્રાનીએ પત્રકારો સાથે ચર્ચામાં સ્વીકાર કર્યો કે ભૂતપૂર્વ
4
5
શનિવાર,સપ્ટેમ્બર 22, 2007
પૂર્વી કેલિફોર્નિયાની દૂરસ્થ પહાડીઓ પર સમુદ્ર તટથી લગભગ 3300 મીટરની ઉંચાઇ પર ઉભેલા બ્રિસલકોનઇન વૃક્ષોની દુનિયામાં સૌથી ઉંમરલાયક માનવામાં આવે છે.....
5
6
શનિવાર,સપ્ટેમ્બર 22, 2007
મંગળ ગ્રહના રહસ્યને શોધવા માટે નાસાના અંતરિક્ષ યાન માંથી મોકલવામાં આવેલ ફોટા સાત ગોળાકાર ખાડા જોવા મળ્યાં છે. તે ગોળાકાર ખાડા મંગળમાં પ્રવેશ કરવા માટે ગુફાદ્રાર હોય શકે.....
6
7
શનિવાર,સપ્ટેમ્બર 22, 2007
ખ્યાનામ યોગ ગુરૂ બાબા રામદેવને જીવને ખતરો છે. નેપાળ સરકારે બાબાને આગ્રહ કર્યો હતો કે શનિવારે શરૂ થનારા યોગ શિબીરને એક દિવસે માટે ટાળી દેવામાં આવે. નેપાળ સરકારે કહ્યું હતું કે બાબાને માવવાદીયોથી ખતરો છે અને તે ઇચ્છે છે કે તેમની સુરક્ષામાં કોઇ....
7
8
શનિવાર,સપ્ટેમ્બર 22, 2007
બાંગ્લાદેશમાં દક્ષિણી તટવર્તી ક્ષેત્રમાં બારીસાલમાં ગઇકાલે સાંજે અચાનક જોરદાર વાવાઝોડાને કારણે તે 15 ફૂટ સુધી ઉચીં સમુદ્રી લહેરો ઉઠ્યા બાદ ગત 24 કલાકમાં 1200થી વધુ માછીમારો ગાયબ થયાં છે.....
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
પાકિસ્તાનનાં કરાંચીમાં ઝેરી શરાબ પીવાથી 27 લોકોનાં મૃત્યું થયા છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર ઝેરી શરાબ પીવાથી 27 લોકો મૃત્યું પામ્યા છે જ્યારે 11 લોકોની શહેરની જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે વિદેશી સૈનિકોની એક ટૂકડીને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જાનમાલની નુકશાનીનાં સમાચાર પ્રાપ્ત થયાં નથી.
પોલીસનાં જણાવ્યા અનુસાર એક પુલ પાસે આ હુમલો થયો હતો,....
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
એક મુસ્લીમ વેબસાઇટે જણાવ્યું છે કે, તેઓ અલ કાયદા સરગના ઓસામા બિન લાદેનની એક એવી વીડિયો દેખાડશે કજેમાં ઓસામાંએ પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ અને પાક સેના વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરવાની જાહેરાત છે.
ઉલ્લેખનીય છે કે વેબસાઇટે આ બાબતમાં
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભૂટ્ટોએ કહ્યું છે કે તેમનું સ્વદેશમાં પરત થવાનું ધ્યેય દેશને ઇરાન અથવા અફઘાનિસ્તાન બનવાથી રોકવાનું છે.
ભુટ્ટોએ પોતાના ભાઇ મીર મુર્તઝા ભુટ્ટોની પૂણ્યતિથિનાં પ્રસંગ પર આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે,
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
લેબનાનની રાજધાની બેરૂતનાં ક્રિશ્ટિયન ઉપનગર વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યું થયા છે.
મૃતકોમાં સરકાર સમર્થક એક સાંસદનો પણ સમાવેશ થાય છે.
સંસદને ઠપ કરવાની ધમકીનાં કારણે લેબનાનની સંસદમાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
ચીનમાં તોફાનનાં કારણે મૃતકોની સંખ્યા ઓછામાં ઓછી 10 સુધી પહોંચી ગઇ છે.
નાગરિક બાબતોનાં મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ભારે વરસાદનાં કારણે પૂર્વ ચીનમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં પાંચ લોકોનાં મૃત્યું થયા છે અને અન્ય ત્રણ લોકો ગુમ થયા છે.
આ ઉપરાંત તો
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
પાકિસ્તાનનાં ચૂંટણી આયોગે રાષ્ટ્રપતિની ચૂંટણી આગામી છઠ્ઠી ઓક્ટોમ્બરે યોજવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનની સમાચાર ચેનલ જીયો ટીવી અનુસાર ચૂંટણી આયોગે રાષ્ટ્રપતિનાં ચૂંટણીનાં કાર્યક્રમની જાહેરાત કરતા જણાવ્યું હતું.
આયોગનાં પ્રવક્તા કંવર
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
સુદાન લિબરેશન આર્મીનાં વિદ્રોહી નેતા અહમદ અબ્દેલ શફીએ દાવો કર્યો છે કે હિંસાગ્રસ્ત દારફુર વિસ્તારમાં સેના સાથે બુધવારે થયેલી અથડામણમાં 40 સૈનિકો તથા પાંચ વિદ્રોહીનાં મૃત્યું થયા છે.
શફીએ બુધવારે જણાવ્યું કે, વિદ્રોહિઓની એક ટૂકડીએ મધ્ય ઝાબેલ
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
દક્ષિપ અને પૂર્વ અફઘાનિસ્તાનનાં આંતકવાદ પ્રભાવિત વિસ્તારોમાં પોલીયો પ્રતિરક્ષા અભિયાન ચલાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ સરકારની મદદ કરી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રનાં વિશેષ ઉપપ્રતિનિધિ બો.એજપ્લેંડે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં 19 જુલાઇથી
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ અનિલ કાકોડકરે આંતરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજેન્સી (આઇએઇએ)ના સંમેલનમાં ભારત-અમેરિકા અસૈનિક પરમાણું કરાર પર કોઇ ટિપ્પણી કરી ન હતી. તેમને કોઇ પણ જાતની....
18
19
બુધવાર,સપ્ટેમ્બર 19, 2007
બ્રિટેનની એક અદાલતે ભારતીય મૂલની 70 વર્ષીય એક મહિલા બચ્ચન અટવાલને પોતાની વહૂ હત્યાના આરોપમાં 20 વર્ષ કેદની સજા ફટકારી છે....
19