0
પાકિસ્તાનઃ બસમાં વિસ્ફોટ, 12 મૃત્યું
મંગળવાર,સપ્ટેમ્બર 4, 2007
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 4, 2007
ફ્લોરિડાની એક મહિલાએ એક સાથે છ બાળકોનો જન્મ આપ્યો છે.
નવજાત શીશુઓમાં પાંચ પુત્ર અને એક પુત્રી છે. બાળકોનાં વજન 0.9 કિલોગ્રામથી 1.36 કિલોગ્રામ વચ્ચે છે. આ બાળકોની મા કૈરોલીન બાઈલર સ્વસ્થ અને પ્રસન્ન છે. તેમના પિતા બેન બાઈલર છે.
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 4, 2007
અફઘાનિસ્તાનનાં પૂર્વવિસ્તારમાં બે બોમ્બ વિસ્ફોટમાં અફઘાન સુરક્ષા દળનાં સાત સૈનિકો શહિદ થયા હતાં.
આતંકવાદીઓએ નાટો નેતૃત્વનાં લશ્કરને ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે જતા ટ્રકનાં કાફલા પર હુમલો કર્યો હતો.
સ્થાનીક ગવર્નરનાં પ્રવક્તા અજમલ મુખ્તારે
2
3
રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશનું કહેવું છે કે જાન્યુઆરી 2009માં પોતાનું પદ છોડીને પોતાના કામમાંથી સમય કાઢીને આરામથી જીવન વિતાવશે....
3
4
બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જીયા અને તેના નાના પુત્ર અરાફાત રહમાન કોકો વિરૂદ્ધ સત્તાનો દૂરઉપયોગ કરવાનાં આરોપમાં સુરક્ષાદળોએ સોમવારે વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી છે.
સવારે લગભગ પોણા નવ વાગ્યે તેમના નિવાસ સ્થાને
4
5
અમેરીકામાં ઇરાક યુદ્ધ પર થયેલી ચર્ચા વિચારણા વચ્ચે રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ સિડનીમાં આયોજીત એપેકનાં શિખર સંમેલનમાં ભાગ લેવા આગામી સપ્તાહે છ દિવસની યાત્રા પર જશે.
ઇરાક વિશે બે રીપોર્ટ જાહેર થયા બાદ યુદ્ધ ગ્રસ્ત આ દેશનાં ભવિષ્ય વિશે બુશનાં
5
6
કેરેબિયન દેશ જમૈકામાં ફાટી નીકળેલી રાજનીતિક હિંસામાં હથિયારધારીઓએ ચાર મહિલાઓ સહિત સાત લોકોની હત્યા કરી છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર ચાર લોકોની હત્યા મૈંનચેસ્ટરનાં દક્ષિણ સેંટ્રલ વિસ્તારમાં થઇ છે જ્યારે અન્ય ત્રણની હત્યા મૈકગ્રેગરનાં કિંગ્સટનમાં
6
7
બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર નિરોધક આયોગ (એસીસી)એ ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયા અને તેના પુત્ર વિરૂદ્ધ ભ્રષ્ટાચારની એક ફરીયાદ દાખલ કરી છે.
એસીસીનાં ઉપ નિર્દેશક ગેલામ શહરયાર ચૌધરીએ આ ફરીયાદ ઢાકાનાં તેજગાંમ ચોકીમાં દાખલ કરી છે. તેમાં આરોપ લગાવ્યો
7
8
મેક્સિકોનાં કિનારાનાં વિસ્તારોમાં શનિવારે ચક્રવાત તોફાનનાં કારણે અકાપુલ્કોં રિસોર્ટમાં છ લોકોનાં મૃત્યું થયાં છે.
યૂએસ નેશનલ હરીકેન સેંટર (યૂએનએચસી)નાં જણાવ્યા અનુસાર અકાપુલ્કોં રિસોર્ટ પર ચક્રવાતનાં કારણે ભારે વરસાદસાથે પહાડી પર ભૂસ્ખલન થતા
8
9
ઉત્તર અમેરીકાનાં મેક્સિકોની કેલીફોર્નિયાનાં અખાતમાં શનિવારે રાત્રે 6.3 ની તિવ્રતાનાં ધરતીકંપનાં આંચકા અનુભવ કરવામાં આવ્યા હતાં. ધરતીકંપનાં કારણે નુકશાનીનાં સમાચાર મળ્યા નથી.
અમેરીકાનાં ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગે જણાવ્યું કે આ ધરતીકંપની તીવ્રતા 6.3
9
10
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ ટોની સ્નો કેન્સર ગ્રસ્ત હોવાનાં કારણે આગામી 14 સપ્ટેમ્બરે પોતાના પદથી રાજીનામું આપી દેશે.
વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા ટોની ફ્રેટોએ જણાવ્યું કે, સ્નોનાં સ્થાન પર તેમનાં સહાયક ડાના પેરિનોની નિમણૂંક કરવામાં આવશે.
ફોક્સ
10
11
વ્હાઇટના પ્રેસ સચિવ ટોની સ્નો કેન્સરથી પિડીત હોવાને લીધે આગામી 14 સપ્ટેમ્બરે પોતાના પદેથી રાજીનામું આપશે....
11
12
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટો સાથે વાતચીત કરવા માટે જલ્દી અબૂધાબી જવા માટે ક્રાર્યક્રમ બનાવશે...
12
13
અમેરીકાની યેલ વિશ્વવિધાલયમાં રાજનીતિક વિજ્ઞાન વિભાગમાં કાર્યરત ભારતીય પ્રોફેસર શિવાજી મુખર્જીને વર્ષ 2007-08ના માટે યૂ.એસ ઇંસ્ટીટયૂટ ઓફ પીસ (U.S.I.P.)ની જેન્નિંગ્સ ફેલોશિપ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
13
14
પોપ ગાયિકા બ્રિટની સ્પીયર્સ આ અઠવાડિયાના અંત સુધીમાં નવો ટ્રેક પ્રસારિત કરશે, જેમાં તે એકલી જોવ મળશે....
14
15
બ્રાજીલની રાજધાની રિયો ધ જનિરિયોના બહારના વિસ્તારમાં ગઇકાલે બે ટ્રેન ટકરાઇ હતી જેમાં આઠ લોકો મૃત્યું પામ્યાં છે અને ચાલીસ લોકો ઘાયલ થયાં છે...
15
16
શ્રીલંકાનાં અશાંત ઉત્તરી ટાપુઓનાં વિસ્તારમાં બુધવારે અથડામણમાં 11 તામિલ વિદ્રોહીઓ ઠાર થયા છે.
કોલંબો ખાતેની મીડિયા સેંટર ફોર નેશનલ સિક્યૂરિટીનાં પ્રવક્તાએ જણાવ્યું કે શ્રીલંકની સેના અને વિદ્રોહી સંગઠન એલટીટીઇ નાં વિદ્રોહિઓ વચ્ચે બુધવારે હિંસા થઇ
16
17
વિશ્વનો સૌથી મોટો હીરો દક્ષિણ આફ્રીકાનાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી મળ્યો છે. આ હીરો અત્યાર સુધીનો સૌથી મોટા હીરો માનવામાં આવે છે.
ન્યૂઝ.કોમનાં જણાવ્યા અનુસાર આ હીરો અત્યાર સુધીનાં સૌથી મોટા હીરા કુલિનિયન હીરાથી બમણા આકારનો છે. જેનું વર્તમાનમાં
17
18
અફઘાનિસ્તાનમાં તાલિબાનો આંતકવાદીઓએ દક્ષિણ કોરિયાનાં 12 બધકોને બુધવારે મુક્ત કર્યા છે.
તાલિબાનોએ દક્ષિણ કોરિયાનાં અધિકારીઓ સાથે લાંબી ચર્ચા બાદ મંગળવારે 19 બંધકોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
પ્રત્યક્ષદર્શિઓએ જણાવ્યું કે, તાલિબાન આંચકવાદિઓએ
18
19
ચીનનાં દક્ષિણ વિસ્તાર હુન્નાનમાં ખાણમાં ગેસ વિસ્ફોટનાં કારણે નવ મજુર ગુમ થયા છે.
ચીનની સરકારી સમાચાર એજન્સી 'શિન્હુઆ'એ બુધવારે જણાવ્યા અનુસાર મંગળવારે હુનાન વિસ્તારમાં હુઆઇહુઆ ખાતે એક ખાણમાં મજૂર ઉર્જાનાં સ્ત્રોતની સંભાવનાની તપાશ કરતા હતાં
19