0
ચીનઃ ખાણમાં વિસ્ફોટ, નવ ગુમ
બુધવાર,ઑગસ્ટ 29, 2007
0
1
તુર્કીના વિદેશમંત્રી અબ્દુલા ગુલે સેનાની તમામ મુશ્કેલીઓ હોવા છતાં સંસદમાં બિનફરીફ થયા બાદ રાષ્ટ્રપતિપદ માટે શપથ ગ્રહણ કરી....
1
2
ઇરાકની રાજધાની બગદાદથી પશ્વિમ સ્થિત ફલૂજા શહેરની એક મસ્જિદમાં ગઇકાલે એક આત્મઘાતી હુમલાખોરો દ્રારા કરવામાં આવેલા આત્મઘાતી વિસ્ફોટમાં 10 લોકો મૃત્યું પામ્યાં છે અને 11 લોકો ઘાયલ થયાં છે....
2
3
સંયુક્ત આરબ અમીરાતમાં જેબલ બંદરપર આગ લાગતા ત્યાંનાં રસાયણીક પદાર્થોનાં એક ડેપોમાં વિસ્ફોટ થયો છે.
દુબઇનાં એક સરકારી અધિકારી રાશિદ અલ માત્રોશીએ જણાવ્યું કે આ વિસ્ફોટમાં કાટમાળ 300 મીટર સુધી હવામાં ઉછળ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે,
3
4
યૂનાનમાં ભીષણ આગ લાગતાં મૃતકોની સંખ્યા વધીને 56 થઇ ગઇ છે. અગ્નિશામક વિભાગના કર્મચારી પ્રાચીન યૂનાનને બચાવવા ખૂબ જ પ્રયત્નો કરી રહ્યાં...
4
5
પાકિસ્તાને શનિવારે સફળતાથી નવી ક્રૂજ મિસાઇલ હત્ફ-8નું પરીક્ષણ કર્યું છે. જે 350 કિલોમીટર સસુધી પરમાણુ હથિયાર લઇ જવા સક્ષમ છે.
સેનાનાં જણાવ્યા અનુસાર હત્ફ-8 બધાજ પ્રકારનાં હથિયાર લઇ જવા માટે સક્ષમ છે અને તે પાકિસ્તાનનાં બાબાર મિસાઇલ સમાન છે.
5
6
ક્યૂબાનાં વયોવૃદ્ધ સામ્યવાદી નેતા ફિદેલ કાસ્ત્રોની તબીયત વિશે માહિતી આપતા વિદેશ મંત્રી ફિલિપ પેરેઝ રોકે જણાવ્યું કે તેમનું સ્વાસ્થ્ય સારૂં છે.
શ્રી રોકે ગુરૂવારે લૈટિન અમેરીકી અને એશિયાનાં નેતાઓની બેઠક બાદ પત્રકારોને કહ્યું કે, કાસ્ત્રોનું
6
7
બાંગ્લાદેશમાં શુક્રવારે સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી છે.
ડીપીએમ કમિશ્નર નઇમ અહમદે જણાવ્યું કે દસ વાગ્યાથી કર્ફ્યૂ આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની સેના સમર્થિત સરકારે વિદ્યાર્થીઓનાં
7
8
બાંગ્લાદેશનની રાજધાની ઢાકામાં બુધવારની રાત્રે અચોક્કસ મુદ્દતનો કર્ફ્યુ લગાવ્યા બાદ ગુરૂવારે હિસાં લગભગ શાંત થઇ ગઇ છે.
ગત કેટલાક દિવસથી રાજધાનીમાં પોલીસ તથા વિદ્યાર્થીઓ અને નાગરીકો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતુ અને અન્ય 30
8
9
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દક્ષિણ આફ્રીકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા સાથે બુધવારે મુલાકાત કરી અને તેમને મહાત્મા ગાંધીનાં દર્શનથી સંબંધિત એક પુસ્તક અર્પણ કર્યું હતું.
સોનિયા ગાંધી દક્ષિણ આફ્રીકાના ત્રણ દિવસના પ્રવાસ પર મંગળવારે
9
10
પાકિસ્તાનનાં અશાંત કબાઇલી વિસ્તારમાં સુરક્ષા ચોકી પર બુધવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ સૈનિકોનાં મૃત્યું થયાં છે.
હુમલાખોરોએ અફઘાન સીમાનાં ઉત્તર પશ્ચિમ વિસ્તારનાં બાનૂ શહેરમાં સુરક્ષા ચોકી પર રોકેટથી હુમલો કર્યો હતો.
10
11
અલ કદસિયા ક્ષેત્રમાં વિદ્રોહિઓએ તિકરિતનાં પોલીસ પ્રમુખની ગોળી મારીને હત્યા કરી હતી.
ઇરાકની પોલીસે જણાવ્યું કે સલાહુદ્દીન વિસ્તારનાં પોલીસ પ્રમુખ (ઓપરેશંસ) કર્નલ ઓથમાન ચેચાનની મંગળવારે મોડી રાત્રે મોટરમાં આવેલા કેટલાક લોકોએ તેમનાં નિવાસ
11
12
જાપાનનાં વડાપ્રધાન શિંજો એબેએ બુધવારે કહ્યું કે, ભારતનાં પ્રવાસ પર આવતા જાપાનીઓ ભારતનાટ્યમ અને કથક જેવા શાસ્ત્રીય નૃત્યોમાં પારંગત થાઇ રહ્યાં છે.
ભારતના પ્રવાસ પર આવેલા એબેએ સંસદનાં બેને સદનને સંયુક્ત અધિવેશનને કેન્દ્રીય કક્ષમાં સંબોધિત કરતા
12
13
સીએનએન દ્વારા યુવાન પત્રકારોને આપવામાં આવતા યંગ જર્નલિસ્ટ એવોર્ડમાં આ વર્ષે બે નવી શ્રેણીઓ ઉમેરી દીધી છે જેમાં ભારત અને પાકિસ્તાનની આઝાદીની 60મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને આ બન્ને સીએનએન જર્નલિસ્ટ એવોર્ડનો સમાવેશ કરાયો છે...
13
14
તાલિબાનના એક ટોચના કમાંડરે એક મુલાકાતમાં કહ્યું કે અલ કાયદાના માસ્ટરમાઇંડ બિન લાદેન હજૂ પણ જીવે છે અને સારી પરિસ્થિતિમાં છે. તાલિબાન કમાંડર મંસૂર દાદ્દૂલ્લાએ એક વીડિયો ઇંટરવ્યુંમાં જણાવ્યું કે એમનો શ્રેય અલ્લાહને જાય છે. આજે તે ઘણી સારી...
14
15
પૂર્વ ચીનનાં ફૂજિયાન જિયાંગશી અને ઝેજિયાંગમાં ચક્રવાતી તોફાન 'સેપાત'નાં કારણે ભૂસ્ખલન અને અન્ય દુર્ઘટનામાં ઓછામાં ઓછા 29 લોકોનાં મૃત્યું થયાં છે અને 14 અન્ય ગુમ થયા છે.
સમાચાર મુજબ જિયાંગશીનાં બસોથી વધુ શહેર અને ગામડામાં ભારે વરસાદ અને ઝડપી
15
16
મણિપુરમાં ચંદેલ જિલ્લાના મોરેહ શહેરમાંથી અલકાયદાના 15 આતંકાવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સ્થળ મ્યાંમાર સીમા પાસે આવેલ છે....
16
17
મેક્સિકોના પશ્વિમી વિસ્તારમાં ત્રણ બાળકો સહિત નવ વ્યકતિઓ ડૂબી ગયાં છે જ્યારે છ લોકો ગાયબ છે....
17
18
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સીમાનાં હિંસાગ્રસ્ત કબાયલી વિસ્તારનાં વઝીરિસ્તાનમાં રવિવારે સુરક્ષાદળોનાં અભિયાનમાં 15 આંતકવાદીને ઠાર કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનની ખાનગી ટેલીવિઝન ચેનલ જિયો ટીવીને સેનાનાં પ્રવક્તા મેજર જનરલ વહીદ અરશદે જણાવ્યું કે,
18
19
દક્ષિણ આફ્રિકામાં કોમાટીપોર્ટ નજીક રવિવારે એક ટ્રક અને એક મિનીબસની અથડામણમાં 22 લોકોનાં મૃત્યું થયા છે.
એસએબીસી રેડિયો ન્યૂઝે જણાવ્યું કે, પ્રવાસીઓથી ભરેલી મિનીબસને ટ્રકે પાછળથી ઠોકર મારી હતી. જેમાં મિનીબસમાં આગ લાગી હતી. જેનાં કારણે બસમાં સવાર
19