0
બસ દુર્ઘટનામાં 19 લોકો મુત્યું પામ્યાં.
સોમવાર,ઑગસ્ટ 13, 2007
0
1
ઇરાકની રાજધાની બગદાદનાં દક્ષિણ વિસ્તારમાં શનિવારે એક તપાસ અભિયાન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ચાર અમેરીકાના સૈનિકો મૃત્યું થયા છે.
અમેરીકાની સેનાએ રવિવારે જણાવ્યું કે, આ વિસ્ફોટમાં અન્ય ચાર સૈનિકો ઘાયલ પણ થયા છે. જ્યારે ઘટનાની વધુ માહિતી મળી શકી
1
2
અફઘાનિસ્તાની તાલિબાનોએ શનિવારે કહ્યું કે તેમણે દક્ષિણ કોરિયાની બે મહિલા બંધકોને મુક્ત કરી દીધા છે. પરંતુ સ્થાનીક અને રાષ્ટ્રીય સરકારી અધિકારીઓએ આ બાબતમાં કોઇ પણ માહિતી હોવાનો ઇન્કાર કર્યો છે.
2
3
પશ્ચિમ કેન્યામાં ભૂસ્ખલનનાં કારણે 20 લોકોનાં મૃત્યુ થયાની શંકા છે.
રેડ ક્રોસ એજન્સીનાં એક પ્રવક્તાએ શનિવારે જણાવ્યું કે, ભૂસ્ખલનનાં કારણે 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 20 થી વધુ લોકો કાદવમાં ફસાયેલા છે.
તેમણે જણાવ્યું કે, અત્યારે કોઇ
3
4
અંતરિક્ષમાં બનનાર પ્રથમ હોટલ ગલેકિટક સુઇટના 2012 સુધી બનીને તૈયાર થઇ જવાની સંભાવના છે.આ હોટલની ડિઝાઇન તૈયાર કરનાર બાર્સિલોનાના આર્ટિટેક્ટે કહ્યું કે અંતરિક્ષમાં આ હોટલ ખૂબ જ મોંઘી હશે.....
4
5
તુર્કીની નવનિર્વાચિત સંસદ 20 ઓગષ્ટના દેશ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે.સત્તારૂઢ એ કે પાર્ટીના સૂત્રોએ આજે જણાવ્યું હતું કે પાર્ટીના સૂત્રોના અનુસાર આજે જણાવ્યું હતું કે હાલમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી મે મહિનામાં થવાની હતી પરંતુ વિરોધ પ્રદર્શનો....
5
6
ચીનનાં પૂર્વનાં વિસ્તાર જેજિંયાંગની તાઇશુન કાઉંટીમાં શુક્રવારે એક બસ જળાશયમાં પડી જવાથી 11 પ્રવાસીઓનાં મૃત્યું થયા છે.
ચીનની સત્તાવાર સમાચાર સમિતિ શિન્હુઆ નાં જણાવ્યા અનુસાર બસ એક ટ્રક સાથે ટકરાયા બાદ પેંગક્સ જળાશયમાં દસ મીટરથી વધુ ઉંડા પાણીમાં
6
7
પાકિસ્તાનના કાબાયલી વિસ્તારમાં સુરક્ષાબળો દ્રારા હવાઇ હુમલામાં 12 આતંકવાદીઓ મૃત્યું પામ્યાં છે જ્યારે 16 સૈનિકો ગાયબ છે.....
7
8
ચીનમાં પૂર્વી પ્રાંત જેજિયાંગની તાઇશુન કાઉંટીમાં આજે એક બસ દુર્ઘટનામાં એક બસ પાણીમાં પડી જવાથી દસથી વધુ યાત્રીઓ મરવાની આશંકા છે....
8
9
ફિલીપીંસના ઉપદ્રવગ્રસ્ત દક્ષિણી ક્ષેત્રમાં મુસ્લિમ વિદ્રોહીઓ અને સૈનિકો વચ્ચે થયેલા સંર્ઘષમાં 25 સૈનિકો સહિત લગભગ 50 થી વધુ લોકો મૃત્યું પામ્યાં છે....
9
10
બાંગ્લાદેશમાં પૂરનાં કારણે મૃતકોની સંખ્યા વધીને 192 થઇ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, જુલાઇ મહિનામાં દેશમાં પૂરનાં કારણે 38 જીલ્લમાં લગભગ 96 લાખ લોકો અસર પામ્યા છે. તેમણે જણાવ્યું કે, રાજધાની ઢાકાની આજુબાજુની નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે.
10
11
ઇંડોનેશિયાનાં પશ્ચિમ જાવા ટાપુમાં ધરતીકંપનાં જોરદાર આંચકા આવ્યા હતા.
દેશના હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, ઇન્દરામયૂથી 75 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમમાં આવેલા આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 ની હતી.
11
12
પાકિસ્તાનની ખાનગી ટેલીવીઝન ચેનલોએ એવી ખબર આપી છે કે રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફ દેશમાં જલ્દી કટોકટી લાગુ કરવાની તૈયારી કરી રહયાં છે, પરંતુ સરકારી પ્રવક્તાઓએ આ પ્રકારની કોઇ પણ યોજનાનું ખંડન કર્યું હતું.
સરકારી ટેલીવિઝને સત્તાવાર સૂત્રોના જણાવ્યાં
12
13
બ્રિસબેનની એક સંઘીય અદાલતે ભારતના ડૉ. મહોમ્મદ હનીફના કાર્ય વીઝાની સ્થિતિ પર ફેસલો 21 ઓગસ્ટ સુધી સુરક્ષિત રાખ્યો છે. ન્યાયમૂર્તિ જેફરી સ્પેંડરે આ ફેસલાની સુનાવણી કરવાની છે.
ઉલ્લેખનીય છે કે આવ્રજન મંત્રી કેવીન એંડ્રયુએ
13
14
પાકિસ્તાનનાં સુરક્ષા દળોએ બુધવારુ બલૂચિસ્તાન વિસ્તારમાં એક અથડામણમાં ત્રણ આંતકવાદિઓને ઠાર કર્યા છે.
સુરક્ષા સૂત્રોનાં જણાવ્યા અનુસાર ઇરાનની સીમા નજીક માંદ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં ત્રણ પાકિસ્તાની સુરક્ષાકર્મી લજાગ્રસ્ત થયા હતા.
14
15
સાહિત્ય જગતનાં પ્રતિષ્ઠિત બુકર પુરસ્કારની દોડમાં આ વર્ષે ભારતીય મૂળની બે લેખીકાઓ નિકિતા લાલવાની અને ઇંદિરા સિન્હા પણ સામેલ છે.
બુકર પુરસ્કારની પસંદગી સમિતિનાં અધ્યક્ષ હાવર્ડ ડેવિસે જણાવ્યું કે, આ વર્ષે બુકર પુરસ્કાર માટે અંતિમ 13 લેખકોમાં
15
16
પાકિસ્તાનના સુરક્ષા દળે આજે ઉત્તરી વજરીસ્તાનમાં તાલિબાન સમર્થિત આતંકવાદીઓના ઠેકાણાની કરવામાં આવેલી કાર્યવાહીમાં 11 આઅતંકવાદીઓને ઠાર પાડ્યાં છે....
16
17
દક્ષિણી પેરૂમાં બે બસો વચ્ચે ટક્કર થતાં બે બાળકો સહિત 17 લોકો મૃત્યું પામ્યાં છે જ્યારે 37 ઘાયલ થયાં છે....
17
18
દક્ષિણ એશિયામાં સ્થિતિને ભીષણ બતાવતાં સંયુકત રાષ્ટ્રને કહ્યું કે ભારત સહિત આ વિસ્તારને લગભગ બે કરોડ લોકો આ ત્રાસથી પ્રભાવિત થયાં છે....
18
19
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ સેનાધ્યક્ષ પદ પર રહીને ફરી વખત રાષ્ટ્રપતિ ચૂંટાશે અને રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી પહેલા કરાવવામાં આવશે.
19