0
કિરકુકમાં કાર બોંબ વિસ્ફોટ, 5 મૃત્યું
ગુરુવાર,ઑગસ્ટ 16, 2007
0
1
વડાપ્રધાન ડો. મનમોહન સિંહ દ્વારા અમેરીકાની સાથે થયેલા અસૈનિક પરમાણુ સહયોગ સમજુતીનીં બાબતમાં સંસદમાં આપેલા વક્તવ્યની વિરૂદ્ધ અમેરીકાએ ચેતવણી આપી છે કે, જો ભારત ભવિષ્યમાં કોઇ પણ પરમાણુ પરીક્ષણ કરશે તો આ સમજુતી રદ્દ થશે.
અમેરીકાનાં વિદેશનાં
1
2
ઉત્તરી ઇરાકમાં લધુમતી યજીદી સમાજનાં રહેણાંક વિસ્તારમાં ત્રણ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 175 લોકો મૃત્યું પામ્યા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે.
ઇરાકની સેનાનાં કેપ્ટન મોહમ્મદ અલ જાદે જણાવ્યું કે સીરિયાની સીમા નજીક સિંજાર કસ્બામાં કાહતાનિયા, અલ
2
3
પાકિસ્તાનનાં વજીરિસ્તાન વિસ્તારમાં ગત સપ્તાહમાં બંધક બનાવેલા અર્ધસૈનિક દળનાં સોળ જવાનોમાંથી એકની તાલિબાન સમર્થક અપહરણકર્તાઓએ હત્યા કરી છે.
સ્થાનીક પ્રશાસનિક અધિકારિયોએ મંગળવારે જણાવ્યું કે અફઘાનિસ્તાનની સરહદનાં વિસ્તારોમાં હત્યા કરવામાં
3
4
ચીનમાં દક્ષિણીપૂર્વી પ્રાંતના હુઆનના ફેંગહુઆંગ કાઉંટીમાં એક નિર્માણાધીન પુલ ઢળી જતાં ઓછામાં ઓછાં 20 લોકો મૃત્યું પામ્યાં છે અને 36 ઘાયલ થયાં છે....
4
5
અફધાનિસ્તાનમાં ગજની પ્રાંતના ગર્વનરે કહ્યું હતું કે તાલિબાન બે મહિલાઓ સહિત દક્ષિણ કોરિયાના તાલિબાન 21 બંધકોને મુકત કરશે....
5
6
દક્ષિણી ચીનમાં ઉષ્ઠાકટિબંધીય આંધીના કારણે થયેલ ભારે વરસાદને કારણે 3600 થી વધુ ઘર બરબાદ થઇ ગયાં છે તથા પુરની સ્થિતી ઉત્પન્ન થઇ ગઇ છે.....
6
7
મલેશિયાના મુખ્ય રાજમાર્ગ પર એક બસ પલ્ટી ખાતાં 19 યાત્રિઓ મૃત્યું પામ્યાં છે.સમાચાર એજંસી બર્માનાના જણાવ્યા અનુસાર ઉત્તર દક્ષિણી એક્સપ્રેસ હાઇવે પર થયેલ આ અકસ્માતમાં અન્ય સાત યાત્રીઓ ઘાયલ થયાં છે.....
7
8
ઇરાકની રાજધાની બગદાદનાં દક્ષિણ વિસ્તારમાં શનિવારે એક તપાસ અભિયાન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ચાર અમેરીકાના સૈનિકો મૃત્યું થયા છે.
અમેરીકાની સેનાએ રવિવારે જણાવ્યું કે, આ વિસ્ફોટમાં અન્ય ચાર સૈનિકો ઘાયલ પણ થયા છે. જ્યારે ઘટનાની વધુ માહિતી મળી શકી
8
9
અફઘાનિસ્તાની તાલિબાનોએ શનિવારે કહ્યું કે તેમણે દક્ષિણ કોરિયાની બે મહિલા બંધકોને મુક્ત કરી દીધા છે. પરંતુ સ્થાનીક અને રાષ્ટ્રીય સરકારી અધિકારીઓએ આ બાબતમાં કોઇ પણ માહિતી હોવાનો ઇન્કાર કર્યો છે.
9
10
પશ્ચિમ કેન્યામાં ભૂસ્ખલનનાં કારણે 20 લોકોનાં મૃત્યુ થયાની શંકા છે.
રેડ ક્રોસ એજન્સીનાં એક પ્રવક્તાએ શનિવારે જણાવ્યું કે, ભૂસ્ખલનનાં કારણે 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 20 થી વધુ લોકો કાદવમાં ફસાયેલા છે.
તેમણે જણાવ્યું કે, અત્યારે કોઇ
10
11
અંતરિક્ષમાં બનનાર પ્રથમ હોટલ ગલેકિટક સુઇટના 2012 સુધી બનીને તૈયાર થઇ જવાની સંભાવના છે.આ હોટલની ડિઝાઇન તૈયાર કરનાર બાર્સિલોનાના આર્ટિટેક્ટે કહ્યું કે અંતરિક્ષમાં આ હોટલ ખૂબ જ મોંઘી હશે.....
11
12
તુર્કીની નવનિર્વાચિત સંસદ 20 ઓગષ્ટના દેશ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે.સત્તારૂઢ એ કે પાર્ટીના સૂત્રોએ આજે જણાવ્યું હતું કે પાર્ટીના સૂત્રોના અનુસાર આજે જણાવ્યું હતું કે હાલમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી મે મહિનામાં થવાની હતી પરંતુ વિરોધ પ્રદર્શનો....
12
13
ચીનનાં પૂર્વનાં વિસ્તાર જેજિંયાંગની તાઇશુન કાઉંટીમાં શુક્રવારે એક બસ જળાશયમાં પડી જવાથી 11 પ્રવાસીઓનાં મૃત્યું થયા છે.
ચીનની સત્તાવાર સમાચાર સમિતિ શિન્હુઆ નાં જણાવ્યા અનુસાર બસ એક ટ્રક સાથે ટકરાયા બાદ પેંગક્સ જળાશયમાં દસ મીટરથી વધુ ઉંડા પાણીમાં
13
14
પાકિસ્તાનના કાબાયલી વિસ્તારમાં સુરક્ષાબળો દ્રારા હવાઇ હુમલામાં 12 આતંકવાદીઓ મૃત્યું પામ્યાં છે જ્યારે 16 સૈનિકો ગાયબ છે.....
14
15
ચીનમાં પૂર્વી પ્રાંત જેજિયાંગની તાઇશુન કાઉંટીમાં આજે એક બસ દુર્ઘટનામાં એક બસ પાણીમાં પડી જવાથી દસથી વધુ યાત્રીઓ મરવાની આશંકા છે....
15
16
ફિલીપીંસના ઉપદ્રવગ્રસ્ત દક્ષિણી ક્ષેત્રમાં મુસ્લિમ વિદ્રોહીઓ અને સૈનિકો વચ્ચે થયેલા સંર્ઘષમાં 25 સૈનિકો સહિત લગભગ 50 થી વધુ લોકો મૃત્યું પામ્યાં છે....
16
17
બાંગ્લાદેશમાં પૂરનાં કારણે મૃતકોની સંખ્યા વધીને 192 થઇ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, જુલાઇ મહિનામાં દેશમાં પૂરનાં કારણે 38 જીલ્લમાં લગભગ 96 લાખ લોકો અસર પામ્યા છે. તેમણે જણાવ્યું કે, રાજધાની ઢાકાની આજુબાજુની નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે.
17
18
ઇંડોનેશિયાનાં પશ્ચિમ જાવા ટાપુમાં ધરતીકંપનાં જોરદાર આંચકા આવ્યા હતા.
દેશના હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, ઇન્દરામયૂથી 75 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમમાં આવેલા આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 ની હતી.
18
19
પાકિસ્તાનની ખાનગી ટેલીવીઝન ચેનલોએ એવી ખબર આપી છે કે રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફ દેશમાં જલ્દી કટોકટી લાગુ કરવાની તૈયારી કરી રહયાં છે, પરંતુ સરકારી પ્રવક્તાઓએ આ પ્રકારની કોઇ પણ યોજનાનું ખંડન કર્યું હતું.
સરકારી ટેલીવિઝને સત્તાવાર સૂત્રોના જણાવ્યાં
19