Gujarati International News 444

શનિવાર, 31 જાન્યુઆરી 2026
0

ઇરાક વિસ્ફોટમાં 5 નાં મૃત્યું.

સોમવાર,જુલાઈ 23, 2007
0
1
ઇસરાઇલનાં નવનિયુક્ત રાષ્‍ટ્રપતિ શિમોન પેરેજે ભારતનાં આગામી રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલને શુભકામના આપતા બંને દેશ વચ્ચેનાં સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇઝરાઇલની ઇચ્છા વ્યક્ત કરી છે.
1
2
પશ્વિમી બ્રાજીલના આમેજન ઘાટીમાં આજે સવારે 6.1 તીવ્રતાનો આંચકો અનુભવ્યો હતો....
2
3
અફઘાનિસ્તાનમાં તાલીબાન આતંકવાદીઓએ શુક્રવારે એક બસને રોકીને તેમાં સવાર 18 મહિલાઓ સહીત 23 કોરીયાના નાગરીકોનું અપહરણ કર્યું હતું.
3
4
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને જોરદાર ફટકો આપતાં શુક્રવારે એક ઐતિહાસિક ફેસલામાં મુખ્ય ન્યાયાધીશ ઇફ્તિખાર મહોમ્મદ ચૌધરીના સસ્પેન્ડ આદેશને અસંવૈધાનિક ઠેરવ્યો હતો અને તેઓને સેવા પર લેવા આદેશ આપ્યો હતો.
4
4
5
પાકિસ્‍તાનનાં ઉત્તરી પહાડી વિસ્‍તારમાં વિજળી પડવાથી 30 લોકોના મૃત્યું થયાં છે. પોલીસનાં જણાવ્યા અનુસાર રાજધાની ઇસ્‍લામાબાદથી 190 કિમી. ઉત્તર પૂર્વનાં ડીર જીલ્લાનાં ઉશારી ડારામાં આ ઘટના ઘટી હતી.
5
6
અમેરીકાએ જણાવ્યું હતું કે જરૂરતના સમયે પાકિસ્તાનમાં સંદિગ્ધ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવાના વિકલ્પનો ઉપયોગ કરી શકીએ છીએ. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટોની સ્નોએ જણાવ્યું હતું કે જ્યાં જરૂરી કાર્યવાહી કરવાની જરૂરત પડશે ત્યાં અમે કાર્યવાહી કરીશું.
6
7
ઇઝરાઇલે અમેરીકાની મધ્યસ્થતાવાળી એક સમજૂતી દરમિયાન આજે લગભગ અઢીસો ફીલીસ્તાની નાગરીકોને જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. ઇઝરાઇલે લગભગ 250 ફીલીસ્તાની નાગરીકોને મુક્ત કરતા પહેલા મુક્ત કરવાના દસ્તાવેજ પર સહી કરાવી હતી.
7
8
પાકિસ્તાનમાં ત્રણ આત્મઘાતી વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 57 લોકોનાં મૃત્યું થયા હતાં અને બહોળી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. દક્ષીણ પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં એક આત્મઘાતીએ વિસ્ફોટકોથી ભરેલા એક વાહનને ચીનના એંજીનીયરોને લઇ જઇ રહેલા કાફલા સાથે ઠોકી દીધુ
8
8
9
માંચેસ્ટર વિશ્વવિદ્યાલયના પુરાતત્વવિદોએ તાજેતરમાં જ પ્રાચીન મિશ્રની મહારાણી હતશેપશુતની મળેલી મમીનું ડીએનએ પરીક્ષણમાં સફળતા મેળવીને પુરાતત્વ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સફળતા મેળવી છે.
9
10
શ્રીલંકાનાં ઉત્તરી મન્નાર જીલ્‍લામાં શુક્રવારે સવારે એલટીટીઇ અને સેના વચ્ચે સંધર્ષમાં સેનાનાં ત્રણ સૈનિક અને નવ વિદ્રોહી મૃત્યું પામ્યા છે. સેનાનાં પ્રવક્તા બ્રિંગ પ્રસાદ સમરસિંઘે જણાવ્યું કે હથિયારો અને ગોળાબારૂદ વચ્ચે 75 થી 100 એલટીટીઇનાં
10
11

શિલ્પાનું સપનું સાચુ થયું

ગુરુવાર,જુલાઈ 19, 2007
બ્રિટનના લીડસ વિશ્વ વિદ્યાલયથી માન્ય ડોક્ટરેટ મળ્યા બાદ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે આ તો કોઇ સપનું સાચું થયું હોય તેવું લાગે...
11
12
બ્રિટનની મુલાકાતે ગયેલા યોગ ગુરુ સ્વામી રામદેવે બુધવારે બ્રિટિશ સંસદોને તણાવમુક્ત જીવન જીવવાની ચાવી આપી હતી...
12
13

શેખ હસીનાને છોડવાની માંગ.

ગુરુવાર,જુલાઈ 19, 2007
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી બીએનપીની અધ્યક્ષ બેગમ ખાલીદા જીયાએ પોતાની રાજનીતીક પ્રતિદ્વંદી તેમજ અવામી લીગની અધ્યક્ષ શેખ હસીનાને જલ્દી છોડવાની માંગ કરવામાં આવી...
13
14
ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી દિલીપ સિન્હા યૂનાનમાં ભારતના નવા રાજદૂત હશે. વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી છે....
14
15
ભલે ડેવિડ ને લોંસ એજિલ્મમાં તેમના પ્રશંસકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો હોય, પણ તેમનું મન કેટલાક સમય પછી બ્રિટેન પરત ફરવાનુ છે....
15
16
સામાન્ય રીતે આપણે બધા મસ્સાને ચેહરાની સુંદરતા પર એક દાગથી વધુ કશું નથી માનતા.પરંતુ તાજેતરમાં થયેલી એક શોધમાં આ વાતની જાણ થાય છે કે આ મસ્સો લાંબા સમય સુધી જવાન દેખાવવા માટે મદદરૂપ છે....
16
17
કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિના દિલ સુધી પહોંચવાનો રસ્તો તેના પેટ તરફ થઈને જાય છે. ભલે તે વ્યક્તિ પછી અમેરિકાનો રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ કેમ ન હોય....
17
18
પૂર્વી આફ્રિક્રામાં આજે ભૂકંપના જોરદાર ઝટકા અનુભાવાયા હતાં. અમેરિકાના ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે જણાવ્યું હતું કે પશ્વિમી શહેર અરૂસાથી 167 કિલોમીટર દૂર ઉત્તરી તનજાનિયામાં ભૂકંપના ઝટકા અનુભાયાં હતાં.
18
19
બ્રાજીલમાં એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી બસો લોકોની મરવાની શંકા છે...
19