Gujarati International News 447

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

લાલ મસ્જિદમાં ફરી ગોળીબારી શરૂ

શુક્રવાર,જુલાઈ 6, 2007
0
1
પાકિસ્‍તાનનાં બલુચિસ્‍તાન પ્રાંતમાં આવેલા પુરનાં હવાઇ નિરીક્ષણ માટે નિકળેલા રાષ્‍ટ્રપતિ જનરલ મુશર્રફ પરવેઝનાં વિમાન પર હુમલાનો નિષ્‍ફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
1
2
પાકિસ્‍તાનનાં ઇસ્‍લામાબાદની લાલ મસ્જિદનાં મુખ્ય મૌલાના અબ્દુલ અઝીઝ અને તેની પુત્રી તૈયબા દુઆ ઉર્ફે અમીના અબ્દુલ્લાને આંતકવાદી નિરોધક અદાલતે સાત દિવસની રિમાંડ પર મંજુર કરી છે. ઉલ્‍લેખનીય છે કે બુધવારે ઘરપડક બાદ મૌલાના અઝીઝ અને તેની પુત્રીને
2
3

ગાજામાં 11 આંતકવાદીઓ ઠાર

શુક્રવાર,જુલાઈ 6, 2007
ગાજા પટ્ટીમાં ઇસાઇસ અને ફિલિસ્‍તીન વચ્ચેની હિંસામાં 11 આંતકવાદી ઠાર થયા છે. આ દરમિયાન પ્રતિદ્વંદ્વી ફિલિસ્‍તીની સંગઠન હમાસ તથા ફતહએ પોત-પોતાના લોકોનુ લડાઇમાં સાથ આપવા કહ્યું છે.
3
4
ઇરાકની રાજધાની બગદાદનાં દક્ષિણ વિસ્‍તારમાં ગુરૂવારે એક રેસ્‍ટોરંટમાં બોમ્બ ધડાકો થયો હતો જેમાં 17 લોકો મૃત્યું પામ્યાં હતાં અને 25 લોકો ઇજાગ્રસ્‍ત થયાં છે. પોલીસ અધિકારીઓનાં જણાવ્યા અનુસાર વિસ્‍ફોટ શિયા બહુલ અબૂ દાસિર વિસ્‍‍તારમાં થયો હતો.
4
4
5
કરાંચી, પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં જ્યાં કટ્ટરપંથીઓએ પોતાની વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે એફએમ પ્રસારણને માધ્યમ બનાવ્યું છે, લાલ મસ્જિદકાંડની તિખી પ્રતિક્રિયાના ફળસ્વરૂપે ઉભરી રહ્યું છે...
5
6
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની લાલ મસ્જીદની ચારો તરફ પાકિસ્તાને સેના તથા રેંજર્સનો ઘેરો વધું કડક કરવાથી જામિયા હફ્શા અને જામિયા ફ્રિદિયાનાં 700 જેટલાં વિદ્યાર્થીઓ મસ્જીદ છોડીને ભાગ્યા હતાં.
6
7
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં છેલ્‍લા ઘણાં સમયથી કટ્ટરપંથીઓનો ગઢ બનેલી લાલ મસ્જીદનાં પ્રમુખ મૌલાના અબ્દુલ અજીજની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર મૌલાના અજીજ બુરખો પહેરીને ભાગવાની કોશિશ કરી રહ્યાં હતાં.
7
8
મેક્સિકોનાં અંતરીમ વિસ્‍તારમાં બુધવારે ભૂસ્‍ખલનમાં એક બસ આવી જતાં બસમાં પ્રવાસ કરી રહેલા બધા પ્રવાસીઓ દબાઇ ગયા છે.
8
8
9
ચીનનાં લિયાઓનિંગ વિસ્‍તારમાં બેંક્સીમાં એક નાઇટક્લબમાં બુધવારે રાત્રે વિસ્‍ફોટમાં પાંચ લોકોનાં મૃત્યું થયા અને 32 ઇજાગ્રસ્‍ત થયાં છે તથા અનેક ગુમ છે.
9
10
ઢાકા, બાંગ્લાદેશની એક વિશેષ ભષ્ટાચાર નિરોધક અદાલતમાં ગેરકાનૂની રીતે લાખો ડોલર જમા કરવાના કેસમાં એક પૂર્વમંત્રીને આજે 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે...
10
11
સિડની, વિશેષજ્ઞોના એક અધ્યનમાં જાણવા મળ્યું કે છોકરા-છોકરીઓનો સ્વભાવ અલગ હોય છે અને તેમન અભ્યાસની રીતભાત અલગ હોય છે...
11
12
પૂર્વ ચીનમાં સમુદ્રનાં તોફાનથી 14 લોકોનું મૃત્યું થયું છે અને 146 ઇજાગ્રસ્‍ત થયા છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે દેશનાં આપદાગ્રસ્‍ત વિસ્‍તારમાં તિયાનચાંગની આસપાસ ત્રણ ગામમાં મંગળવારે સમુદ્રી તોફાનમાં સો થી વધુ મકાન નાશ પામ્યા હતાં.
12
13
ઓસ્ટ્રેલીયામાં 1996 થી અત્યાર સુધી હિન્દુઓની સંખ્યાં બમણી થઇ ગઇ છે અને દેશની કુલ જનસંખ્યાનાં 0.7 ટકા સુધી પહોચી ગયા છે. ઓસ્ટ્રેલીયા બ્યૂરો ઓફ સ્ટૈટિસ્ટિક્સ (એબીએસ) દ્વારા રજૂ કરવામાં આવેલાં 2006 નાં નવાં આંકડાંઓ આ માહિતીની પુષ્ટી કરી છે.
13
14

પેરીસની મુસીબતોનો અંત

બુધવાર,જુલાઈ 4, 2007
45 દિવસ સુધી જેલમાં રહ્યાં પછી હોલીવુડ સેલિબ્રિટી પેરિસ હિલ્ટન ફરીથી તેનાં જૂનાં અંદાજમાં દેખાઇ રહી છે. તેણે ભલે જેલનાં દિવસો રડી-રડીને પૂરાં કર્યાં હોય પરંતુ જેલમાંથી નીકળ્યા બાદ પણ તેની ખૂબસૂરતી પર ઉની આંચ આવી નથી. ....
14
15

હિથ્રો એરપોર્ટ ફરી ચાલુ

બુધવાર,જુલાઈ 4, 2007
ઇંગ્લેન્ડમાં સૌથી વ્યસ્‍ત હિથ્રો એર પોર્ટનું ટર્મિનલ નંબર ચાર પર મંગળવારે શંકાસ્‍પદ બેગ મળ્યા બાદ સુરક્ષા તપાશ કર્યા બાદ ફરી ચાલુ કરવામાં આવ્યું છે. જેનાં કારણે 55 ઉડાનને રદ કરવામાં આવી હતી.
15
16
પાકિસ્‍તાન સરકારે બુધવારે વહેલી સવારે લાલ મસ્જિદ વિસ્‍તારમાં સેનાને તૈનાત કરવામાં આવી હતી સાથે સાથે ત્યાં કર્ફ્યું પણ લગાવ્યો છે. સુરક્ષા દળ અને મદરેસાનાં કટ્ટરપંથી વિદ્યાર્થીઓ વચ્ચે
16
17
બીબીસીનાં પત્રકાર એલન જોનસ્ટને અપહરણકારોએ આશરે ચાર મહિનાં બંધક રાખ્યા બાદ બુધવારે મુક્ત કર્યો છે. હમાસે એક વક્તવ્યમાં જણાવ્યું કે અપહરણકારોની સાથે સમજુતી બાદ જોનસ્ટનને મુક્ત કરવામાં આવ્યા છે. તેઓની તબીયત સારી છે
17
18
વોશિંગ્ટન, તાજેતરમાં થયેલ એક નવા સર્વેક્ષણથી આ તથ્યની ખબર પડી છે કે અતિ હિંસાત્મક એમ-રેટેડ વીડિયો ગેમ્સની યુવાઓ વચ્ચે દિન-પ્રતિદિન લોકપ્રિયતા વધતી જાય છે...
18
19
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત કટ્ટરપંથીઓની લાલ મસ્જિદની બહાર આજે પથ્થરમારો અને પ્રદર્શન કરી રહેલ સેંકડો વિદ્યાર્થીઓ અને અર્ધસૈનિક દળો વચ્ચે થયેલ અથડામણ દરમિયાન મસ્જિદમાં થયેલ ગોળીબારીમાં એક રેંજરનું મૃત્યું થયું છે..
19