0
બગદાદમાં બે આતંકવાદી ઠાર.
ગુરુવાર,જૂન 28, 2007
0
1
ઇરાકની રાજધાની બગદાદનાં દક્ષિણ પશ્ચિમ બાયા જીલ્લામાં ગુરૂવારે એક કાર બોંબ ધડાકામાં 22 લોકો મૃત્યું પામ્યાં છે અને અન્ય 40 ઇજાગ્રસ્ત થયા છે.
ઇરાકની પોલીસનાં જણાવ્યા અનુસાર શિયા બહુલ વિસ્તાર હંમેશા આંતકવાદીઓનાં નિશાના પર રહે છે.
1
2
અમેરીકાનાં સંસદનાં ઇતિહાસમાં પહેલી વખત સત્રની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે. ઉત્તરી નેવાદાનાં મંદિરનાં રાજન જેદ 12 જુલાઇએ મંત્રોચ્ચાર કરીને આ બેઠકની શરૂઆત કરશે.
2
3
બગદાદ અને સમારા શહેરમાં વિસ્ફોટની અલગ અલગ ઘટનામાં બુધવારે 10 લોકોનાં મૃત્યું થયાં છે.
પોલીસ કેપ્ટન આલમ અલ સામરાઇએ જણાવ્યું કે સમારામાં થયેલા વિસ્ફોટમાં રાષ્ટ્રીય પોલીસનાં પાંચ અધિકારોઓનાં મૃત્યું થયાં છે. જ્યારે તેઓ પરેડમાં હતા ત્યારે
3
4
પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ)નાં અધ્યક્ષ ચૌધરી શુજાત હુસેને કહ્યું કે રાજનીતિક વિચારધારા તથા નીતિઓનાં અંતરને કારણે તેઓનો પક્ષ ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની સાથે ગઠબંધન કરશે નહીં.
4
5
ઇંડોનેશિયાનાં દક્ષિણ તટ વિસ્તારમાં જાવા દ્વીપ બુધવારે ભૂકંપનાં જોરદાર ઝાટકા થી હચમચી ગયો હતો.
અમેરિકાનં ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગનાં જણાવ્યાં અનુસાર રેક્ટર દ્વારા ભૂકંપની તીવ્રતાં માપવમાં આવી છે. ભૂકંપને કારણે જાનમાલની નુકશાનીનાં સમાચાર નથી.
5
6
પેરૂમાં વૈજ્ઞાનીકોને પુરાતનકાળનાં વિશાળ પેગ્વિનનાં અવશેષ મળી આવ્યાં છે,જે કલ્પનાં કરતાં પણ વિશાળ છે.
6
7
પૂર્વ ચીનનાં ઝેજિઆંગ વિસ્તારમાં વિજળી પડવાથી પાંચનાં મોત થયાં હતાં અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયેલ છે.
7
8
પુર્વોત્તર ચીનનાં લિયોનિંગ વિસ્તારમાં કોલસાની ખાણમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ચાર ખાણીયાંનાં મૃત્યુ થયાં છે અને અન્ય 10 ઘાયલ થયા છે.
8
9
શ્રીલંકામાં કથીત તૌર પર ચાલી રહેલા તામિલોનાં નરસંહારનાં વિરૂદ્ધ દક્ષીણ આફ્રિકામાં તામિલો અને ભારતીય મુળનાં અન્ય લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
9
10
ઇરાનનાં ઉત્તરી શહેર તરબેજમાં એક નિર્માણાધીન સુરંગ ઢસી પડવાથી અમુક એન્જીનીયરો અને મજૂરો સહીત 21 લોકો ફસાયા છે.
સરકારી ચેનલ દ્વારા પ્રાપ્ત સમાચાર અનુસાર સુરંગ તરબેજ તથા રાજધાની તેહરાનની વચ્ચે એક રોડ બનાવવામાં આવી રહ્યોં હતો અને તેનું કામ
10
11
પાકિસ્તાની સુરક્ષાદળોએ સોમવારે ઇરાનથી સીમા પાર કરતા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓને પકડી પાડ્યા હતાં.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આતંકવાદિઓ ઇરાનથી સીમા પાર કરીને પકિસ્તાનનાં દક્ષીણ પશ્ચિમ બલૂચીસ્તાનમાં ઘૂસણખોરી કરી
11
12
હવે ડાયાબિટીઝના પરીક્ષણ માટે ઈંસુલિનના પીડાકારી ઈંજેકશનની જરુર નથી. તાજેતરમાં બ્રિટિશની એક કંપનીએ એવા પ્રોટીનને વિકસિત કર્યું છે કે જેને સરળતાથી ગળી શકાય છે.
12
13
તાજેતરમાં થયેલી એક શોધમાં આ સત્યની જાણ થઈ છે કે સૌથી મોટા બાળકની બુધ્ધિનું સ્તર સૌથી વધુ હોય છે.
‘સાઇન્સ’ નામની પત્રિકામાં પ્રકાશિત આ શોધના વિવરણમાં માનવામાં આવ્યું છે કે સૌથી પહેલા જન્મેલા બાળક્ની બુધ્ધિનું સ્તર અન્ય બાળકોની અપેક્ષાએ 2.3 પોંઈટ
13
14
દક્ષિણ પાકિસ્તાનનાં કરાંચી શહેરમાં ભારે વરસાદ અને તોફાનથી અલગ-અલગ દુર્ઘટનામાં લગભગ 36 લોકોનું મૃત્યું થયું છે અને અનેક લોકો ઘાયલ થયાં છે.
કરાંચીનાં પ્રાંતીય સરકારનાં મંત્રી સરદાર અહમદે જણાવ્યું કે વરસાદ અને તોફાની હવાઓનાં કારણે શહેરમાં ઘણાં ઘર
14
15
હિંસામાં સપડાયેલું ઇરાક સ્થાનીક પત્રકારો માટે ખતરા રૂપ બન્યું છે. પત્રકારો માટે ફક્ત બે રસ્તાઓ છે, એક તેઓ ઇરાક છોડીને જતા રહે અથવા પોતાના જીવના જોખમે ખૂની લડાઇનાં સાક્ષી બને.
ઇરાકમાં પત્રકારોને જાનથી મારી નાખવાની ઘમકીઓ સામાન્ય બની છે.
15
16
નાઇજરમાં વિદ્રોહીઓ સેનાના એક અડ્ડા ઉપર હુમલો કરીને 13 સૈનિકોની હત્યા કરી હતી.
સરકારી પ્રવક્તા મોહમ્મદ બેન ઉમરે રાષ્ટ્રીય ટેલીવિઝન પર જણાવ્યું કે, હથિયારધારી વિદ્રોહિઓએ શુક્રવારે દુર્ગમ વિસ્તારની એક સુરક્ષા આઉટપોસ્ટ પર હુમલો કર્યો હતો. હુમલાનુ
16
17
ઇરાનનાં પશ્ચિમી અઝરબૈજાન વિસ્તારમાં શુક્રવારે એક રોડ અકસ્માતમાં 11 લોકોના મૃત્યું થયાં છે.
સરકારી ટેલીવિઝને જણાવ્યું કે પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બસ ઓવરટેક કરતાં સામેથી આવી રહેલી મોટર સાથે ટકરાઇ ગઇ ત્યાર બાદ પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક સાથે
17
18
અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. 26 ટકા સાથે બુશનો ગ્રાફ અત્યાર સુધી સૌથી નીચે આવ્યો છે.
તાજેતરના સર્વેક્ષણમાં તેમની લોકપ્રિયતામાં ઘટાડાનું મુખ્ય કારણ ઇરાક યુદ્ધ અને મહત્વપૂર્ણ મુદ્દઓનાં ઉકેલમાં....
18
19
લાંબા સમયથી જોવાઇ રહેલી રાહ બાદ શુક્રવારે મોડી રાત્રે ભારતીય સમયપર 1 વાગીને 19 મિનિટે એટલાંટિસનું સુનિતા વિલિયમ્સ સહિત સાત અવકાશ યાત્રીઓનું પૃથ્વી પર સફળતાથી ઉતરાણ થયું હતું.
એટલાંટિસને કેલીફોર્નિયાનાં એડવર્ડ્સ એરફોર્સના રનવે સુરક્ષિત રીતે ઉતરાણ
19