Gujarati Literature 4

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

મંગળવાર,સપ્ટેમ્બર 9, 2025
0
1
આજે પાણી બચાવો, કાલે પાણી જીવન બચાવશે. છતાં આ પાણીનો બિનજરૂરી બગાડ થાય છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે પાણીની કટોકટીનો ઉકેલ પાણી સંરક્ષણ છે. આપણે હંમેશા "પાણી એ જીવન છે" સાંભળ્યું છે
1
2
ભાદરવી પૂનમ ની શુભકામના માઁ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાથૅના કરું છું
2
3
પત્ની માટે રોમેન્ટિક જન્મદિવસની શુભેચ્છાઓ અને કવિતાઓ. આમાંથી તમને જે ગમે છે, તમે તેને તમારી પત્નીને મોકલી શકો છો અથવા તેના જન્મદિવસની ભેટમાં લખી શકો છો.
3
4
Romantic Birthday Wishes For Husband: જ્યારે પતિનો જન્મદિવસ હોય છે, ત્યારે પત્ની તેને સુંદર અને રોમેન્ટિક સંદેશાઓ દ્વારા અભિનંદન આપે છે, જેનાથી પ્રેમ વધુ ખીલે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા પતિને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માંગતા ...
4
4
5
કુંડળીમાં રહેલા કેટલાક ગ્રહો તમને સારા શિક્ષક બનાવે છે. આ ગ્રહોની શક્તિ તમને શિક્ષણના ક્ષેત્રમાં લઈ જાય છે અને તમને વિદ્યાર્થીઓના પ્રિય પણ બનાવે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીમાં હાજર ગ્રહો ફક્ત તમારા સ્વભાવ વિશે જ ...
5
6
Teachers Day Wishes 2025ભારતમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં શિક્ષક દિવસ ઉજવાય છે, જીવનને ઘડવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકના માર્ગદર્શન અને સમર્પણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આપ અહી આપેલા ...
6
7
શિક્ષક મીણબત્તી જેવા હોય છે જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુ જીવન રોશન કરે છે હેપી ટીચર્સ ડે
7
8
આપણા પ્રિયજનોનો જન્મદિવસ ખૂબ જ ખાસ પ્રસંગ હોય છે. વર્ષમાં એકવાર આવતો જન્મદિવસ, લગભગ દરેક માટે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આ ખાસ પ્રસંગે ઘણા લોકો પાર્ટી કરે છે, જ્યારે ઘણા લોકો જૂની યાદોને એકઠી કરીને જીવનની નવી ઇનિંગ શરૂ કરે છે. જન્મદિવસ પર, આપણે ...
8
8
9
જ્યારે કોઈ ખાસ વ્યક્તિ, ખાસ કરીને ગર્લફ્રેન્ડના જન્મદિવસની ઉજવણી કરવાની વાત આવે છે, ત્યારે શબ્દો દ્વારા તમારા પ્રેમને વ્યક્ત કરવો જરૂરી બની જાય છે. ગર્લફ્રેન્ડ માટે જન્મદિવસની શુભેચ્છાઓ તમારી લાગણીઓને એવી ભાષામાં વ્યક્ત કરવાની એક સુંદર અને ...
9
10
Teacher Day 2025 : શિક્ષક આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક જ આપણને જરૂરી જ્ઞાન પ્રદાન કરે છે અને યોગ્ય માર્ગ પર ચાલતા શીખવાડે છે. તેમનુ યોગદાનને સમ્માન આપવા માટે દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે
10
11

Teachers Day Speech in Gujarati - શિક્ષક દિન સ્પીચ

ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2025
ટીચર્સ ડે ના દિવસે આપો આ ભાષણ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે. દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનુ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. એટલુ મહત્વપૂર્ણ કે તેને ભગવાનનો ...
11
12
જો તમારા બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ આવી રહ્યો છે અને તમે તેને ખાસ મેસેજ આપવા માંગો છો, તો આજે અમે તમારા માટે કેટલાક ખાસ બર્થડે વિશ મેસેજીસ લાવ્યા છીએ, તેને તમારા બેસ્ટ ફ્રેન્ડને જરૂર મોકલો.
12
13
રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા
13
14
Teachers Day 2025- શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે છે - ભારતમાં શિક્ષક દિવસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે વિદ્યાર્થી અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરે છે
14
15

Teachers Day Essay- શિક્ષક દિવસ વિશે નિબંધ

સોમવાર,સપ્ટેમ્બર 1, 2025
શિક્ષક દિવસ 5 સેપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પણ વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.શિક્ષક દિવસના દિવસે વિદ્યાર્થીઓ શિક્ષકોનુું સન્માન કરે છે અને જુદા જુદા કાર્યક્રમો યોજે છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ ...
15
16
Chanakya Niti: ચાણક્ય નીતિ આજે પણ પરિવાર અને સંબંધો માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ખાસ કરીને તમારા દીકરા અને વહુ પર વિશ્વાસ કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લેખમાં, જાણો ચાણક્ય નીતિ અનુસાર કઈ 3 બાબતો પર આંધળો વિશ્વાસ કરવો ખોટું હોઈ શકે ...
16
17

Gujarati Suvichar - ગુજરાતી સુવિચારો

સોમવાર,ઑગસ્ટ 25, 2025
સારુ બોલવામાં એક પૈસો પણ ખર્ચ નથી થતો તેથી હંમેશા પ્રેમથી મઘુર અને સત્ય વચન બોલો
17
18
15 august nibandh gujarati ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી. આ સ્વતંત્રતા પાછળ અસહકાર ચળવળ, મીઠા સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન જેવા અનેક આંદોલનો અને સંઘર્ષોની લાંબી વાર્તા
18
19
Har Ghar Tiranga - હર ઘર તિરંગા અભિયાન : ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા ...
19