ગુરુવાર, 6 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી સુવિચાર
Written By
Last Updated : મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025 (16:35 IST)

PM Modi Motivational Quotes - નરેન્દ્ર મોદીના પ્રેરક વાક્યો

Narendra modi quotes
Narendra modi quotes
PM Modi Quotes
PM Modi Quotes
1 જો ઈરાદો સારો અને જોશ ભરપૂર  
હોય તો તમને તમારા સપના પુરા
કરવાથી દુનિયાની કોઈપણ
તાકત રોકી નહી શકે  
Narendra modi quotes
Narendra modi quotes
2   લીમડાનો છોડ છુ
મારા નામથી ગભરાશો તો ખરા  
નિસંદેહ છાયડો ઠંડો આપીશ
પણ પાંદડાઓમાં કડવાશ
તો  રહેશે  
PM Modi Quotes
PM Modi Quotes
3  આત્મવિશ્વાસ ખુદને પડકાર આપવાથી
   અને ખૂબ જ સંઘર્ષ કરવાથી જ આવે છે
   આપણે હંમેશા ખુદને શ્રેષ્ઠ
   બનાવવા પર વિચાર કરવો જોઈએ  
PM Modi Quotes
PM Modi Quotes
 
4  એ લૂંટી રહ્યા છે સપનાઓને
હુ ચેનથી કેવી રીતે સૂઈ જાઉ
એ વેચી રહ્યા છે ભારતને
હુ ખામોશ કેવી રીતે રહી જાઉ
 
PM Modi Quotes
PM Modi Quotes
5. જીતવાની મજા તો
   ત્યારે આવે છે જ્યારે
   બધા તમારા હારવાની
   રાહ જોઈ રહ્યા હોય
PM Modi Quotes
PM Modi Quotes
6.  હુ વચન આપુ છુ કે તમે
   12 કલાક કામ કરશો તો હુ 13 કલાક કરીશ  
   અને તમે 14 કલાક કામ કરશો તો
   હુ 15 કલાક કામ કરીશ
   હુ પ્રધાનમંત્રી નહી પણ પ્રધાન સેવક છુ
PM Modi Quotes
PM Modi Quotes
7. કોઈને નજરમાં
   સારો છુ
   કોઈની નજરમાં
   ખરાબ છુ
   હકીકત તો એ છે કે
   જે જેવો છે
   એની નજરમાં
  હુ એવો છુ  
PM Modi Quotes
PM Modi Quotes
8. માન્યુ કે અંધારુ
   ખૂબ વધુ છે
   પણ દિવો
   પ્રગટાવવાની કોણે
   ના પાડી છે
 
PM Modi Quotes
PM Modi Quotes
9. ગભરાય તો એ છે
   જે પોતાના સ્ટેટસ માટે મરે છે
   અને હુ તો ભારતના સ્ટેટસ માટે મરુ છુ  
   એટલે કોઈનાથી પણ ડરતો નથી