શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (15:47 IST)

સમજદાર કપલ(Couple) પણ કરે છે લગ્નથી સંકળાયેલી આ 8 ભૂલોં

લગ્ન પછી ના કરવી ભૂલોં 
લગ્ન ખૂબ નાજુક સંબંધ છે બહુ ઝીણ રેશોથી કરાય છે તેની બુનાઈ. ઘણી વાર સમઝદાર બનીને પણ એવી ભૂલ કરી નાખે છે, જેનાથી રિશ્તા પર ખરાબ અસર પડે  છે. પણ કેટલાક ખાસ વાતને ધ્યાન રાખી આ સમસ્યાઓને ટાળી શકાય છે. એક બીજાને સમઝવાની અને એક બીજાના સમ્માન કરવાની. ચાલો જાણીએ રિશ્તાને લઈને પરિણીત જોડી હમેશા કઈ ભૂલો કરે છે. 
 
દરેક વાત પેરેંટ્સથી શેયર કરવી 
લગ્ન પછી ઘણા કપલ તેમના નોંક-ઝોંકની વાત પણ તેમના માતા-પિતા કે સંબંધીઓને જણાવે છે. આવું કરવાથી બચવું જોઈએ. દરેક રિશ્તામાં નાની-મોટી વાત 
થતી રહે છે, હવે તેને સંબંધી કે માતા-પિતાને શામેલ કરવું સહી નહી. તેનાથી તમારું પાર્ટનર તેની સામે શર્મિંદગીના પાત્ર બની શકે છે અને એવું તો એક પ્યાર કરતો સાથી ક્યારે નહી ઈચ્છશે. 

મિત્રોને મહત્વ આપવું 
તમારા સાથીને ઘર પર રાહ જોઈ રહા છે અને તમે પોતે મિત્રોની સાથે મસ્તી કરવી. આ વાત કદાચ ઠીક નથી. મિત્રો અને પતિ માટે આવું સમય કાઢવું કે બન્નેને ખરાવ ન લાગે. લગ્ન પછી તમારી પ્રાથમિકતા બદલી ગઈ છે. તમને આ વાત સમજેવી જોઈએ અને કોશિશ કરવી જોઈએ કે તમારા મિત્ર અને પરિવારનઈ વચ્ચે સંતુલન બન્યું રહે. 
પાર્ટનરની જગ્યા કોઈ બીજાની સાંભળવી 
પુરૂષ હમેશા આ ભૂલ કરી બેસે છે. લગ્ન પછી જ્યારે તમારા વિવાદ હોય છે તો તે સમયે કોઈ બીજાએ દખલ ન કરવી ભલે એ તમારું કેટલો પણ નજીકી કેમ ન હોય. સારું હશે કે તમે પાર્ટનરની વાત સાંભળો અને તેને સમજવાની કોશિશ કરવી૳. કોઈ બીજાને સામેલ કરવાથી તમે તમારા સાથીના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી 
શકો છો. 

આખી રાત ઝગડો સુલઝાવવા 
જો તમારા બન્ને વચ્ચે કોઈ વાત પર ઝગડો થઈ ગયું છે, તો આખી રાત ઝગડા ઉકેલવાની જગ્યા રાત્રે ઉંઘ લેવી. તેનો ફાયદો આ થશે કે તમેન બન્નેને આ મુદ્દા પર વિચારવા માટે વધારે સમય મળશે અને આવતી સવારે ઠંડા મગજથી તમે તે વિષય પર વાત કરી શકશો. 
સ્વાર્થ જોવાવું 
નવી-નવી લગ્નમાં હમેશા જોયું છે કે પાર્ટનર માત્રે પોતાની ખુશી માટે જીવે છે. પણ હવે તમે પરિણીત છો અને એક થી બે થઈ ગયા છો તેથી માત્ર પોતાના વિશે જ વિચારવુ યોગ્ય નથી. જો તમે તમારા પાર્ટનર વિશે નહી વિચારશો તો કોણ વિચારશે. 
 

વધારે સવાલ કરવું 
આ પજેસિવ થવાની નિશાની છે - ક્યાં ગયા હતા, આ શું છે, તે શું છે, કોનાથી વાત કરી રહ્યા હતા...આ રીતના સવાલ તમારા સાથે ને પરેશાન કરી શકે છે. સવાલ એ જ પૂછવું. જે કામના છે. વગર અર્થના સવાલ ન પૂછવું. ફાલતૂ સવાલ પણ ન કરવા. તેનાથી સામે વાળું ઈરિટેટ થઈ શકે છે. 
ઘરનો કામ વહેચવુ 
લગ્ન પછી વધારેપણ કપલ ઘરના કામને અડધું અડધું વહેચી લે છે. જો એક ઘરના વાસન ધોશે તો બીજો કૂતરાને ફરાવશે. પણ આ રીતે ઝગડો ત્થવાની શકયતા વધી જાય છે. કારણકે તમે એક એક કામનો હિસાબ રાખો છો જે ચર્ચાનો કારણ થઈ શકે છે.