શુક્રવાર, 1 નવેમ્બર 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
Last Modified:
મંગળવાર, 15 જુલાઈ 2014 (15:05 IST)
ગુજરાતી જોકસ-ડૉકટર એશ્વર્યાની છોકરી થી
ગુજરાતી જોકસ-ડૉકટર એશ્વર્યાની છોકરી થી
ડૉકટર - તુ જાણે છે તારા દાદા કોણ છે..
છોકરી- બિગબી
ડૉકટર - તારી માં કોણ છે
છોકરી- મિસ વર્લ્ડ
ડૉકટર -અને તારા બાપુ કોણ
છોકરી- નો આઈડિયા સરજી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ
Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ
24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ
આજનો દિવસ તમારા દિવસની સારી શરૂઆત કરશે. એગ્રોકેમિકલ બિઝનેસ કરનારા લોકોને આજે મોટો ઓર્ડર મળશે. તમે જીવનને નવી દિશા આપવાનું વિચારી શકો છો. માતાઓ તેમના બાળકોને કંઈક નવું શીખવશે. સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોનું સન્માન વધશે
23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા
: આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે
આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.
સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે
મેષ - આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે.
લાઈફ સ્ટાઈલ
Gujarati Nibandh - લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
National Unity Day 2024 : સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ પર જાણો લોખંડી પુરૂષ વિશે 10 ખાસ વાતો
સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ 2022, એકતા દિવસ: દેશ 31 ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવશે. ભારતને આઝાદી મળ્યા પછી, સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર રાષ્ટ્રને એકતાના દોરમાં જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2014માં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા
જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્ત કોશિકાઓને વધારવામાં સહાયક છે. જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી લોહીની કમી ન થવાની સાથે જ શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવી શકાય છે.
Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ
Names of Goddess Lakshmi: માતા લક્ષ્મીને લોકો પોતાને ખુશ રાખવા માટે ઘણા ઉપાયો અપનાવે છે. જો તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો અને માતા લક્ષ્મીની કૃપા તમારા બાળકો પર બનાવી રાખવા માંગો છો
પગના ગોટલા ચઢી જાય તો રાત્રે કરો પિંડીઓની માલિશ, થાકથી મળશે આરામ અને આવશે સારી ઉંઘ
રાત્રે સૂતા પહેલા પિંડલીઓની માલિશ કરવી એક સરળ અને પ્રભાવી ઉપાય છે. જે શરીર અને મન બંને માટે લાભકારી છે. વર્તમાન લાઈફસ્ટાઈલમાં તનાવ અને થાકથી નિપટારા માટે આ એક શાનદાર ઉપાય છે. આવો જાણી પિંડલીઓની માલિશ કરવાથી શુ શુ ફાયદા થાય છે.