શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 9 મે 2014 (16:05 IST)

ગુજરાતી જોક્સ- આજે મૂડમાં છો.

ગુજરાતી જોક્સ- આજે મૂડમાં છો.

પતિ પ્રવચન સાંભળી ઘરે આવ્યો અને પત્ની ને ખોડામાં ઉપાડી લીધું.
પત્ની- શું ગુરૂજીએ રોમાંસ કરવાનો કહ્યું છે?
પતિ- ના ગાંડી તેમને કહ્યું છે પોતાના દુ:ખ પોતે ઉપાડો