રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 13 નવેમ્બર 2016 (09:41 IST)

ગુજરાતી જોક્સ - ગાંધીજી એ DP બદલ્યા

ગાંધીએ થોડ દિવસ પહેલા મોદીના 
 
સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા
 
ભાઈ મેં બહુ દિવસ થી મારી  DP નહી બદલી 
 
એના માટે કઈક કરો
 
આથી મોદીજી 500 અને 1000ના નોટ બદ્લ્યા