ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 15 ઑગસ્ટ 2016 (00:59 IST)

ગુજરાતી જોક્સ - બસનું ડ્રાઈવર

બસના ડ્રાઈવર અને કંડકટરમાં શું અંતર હોય છે 
 
બસ આટલું જ કે 
 
બસનું કંડકટર જો સૂઈ જાય તો કોઈનું ટિકિટ નહી કપાશે 
 
પણ જો ડ્રાઈવર સૂઈ જાય તો બધાના ઉપરનું ટીકિટ કપાઈ જશે...