શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2017 (14:50 IST)

ગુજરાતી જોક્સ- શાંતિથી

બેંકમાં મેનેજર 
 
રોકડ ખત્મ થઈ ગઈ છે કાલે આવજો
 
સંતા - પણ મને પૈસા અત્યારે જ જોઈએ 
 
મેનેજર- જુઓ તમે ગુસ્સા ના કરો 
 
શાંતિથી વાત કરો 
 
સંતા- ઠીક છે બોલાવો 
 
શાંતિને આજે હું એનાથી વાત કરીને જ જઈશ!!