શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ -Sorry mam

ગુજરાતી જોક્સ - ટૉયલેટમાં કેમ નહી જતો 
 
ટીચર- આજે ફરીથી તૂ પેંટમાં ટૉયલેટ કરી
 
પપ્પૂ- સૉરી મેમ ( Sorry mam) 
 
ટીચર -જ્યારે સુ-સુ આવે તો ટૉયલેટમાં કેમ નહી જતો 
 
પપ્પૂ- જાઉં તો છું મેમ પણ ત્યાં થી  લોકો મને મારીને ભગાડી દે છે 
 
ટીચર - શું બોલે છે ? 
 
પપ્પૂ- કહે છે ભાગ અહીંથી 
 
લેડીજ ટોયલેટમાં તારું શું કામ ????