બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- આ અમારી સસ્કૃતિ છે

એક છોકરા બગીચામાં એક ઝાડ પાછળ એની ગર્લફ્રેડ સાથે ઉભો હતો 
 
ત્યારે એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થયા અને કહ્યું 
 
શું આ અમારી સંસ્કૃતિ છે ? 
 
 
છોકરાએ જવાબ આપ્યા - નહીં અંકલ આ તો વર્માજીની છોકરી સંગીતા છે 
 
તમે બીજા ઝાડ  પાસે ચેક કરો!!!