મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2016 (13:55 IST)

ગુજરાતી જોક્સ - 2.50 લાખ માટે લગ્ન

હું લગ્નનું કાર્ડ લઈને ઢાઈ લાખ કાઢવા બંક ગયો 
 
3 કલાક પછી બેંકે કીધું કેશ નહી મળશે 
 
પૂછ્યું શા માટે 
 
તો કીધું કે 16 વર્ષ જૂના કાર્ડ નહી ચાલશે 
 
હદ છે યાર - હવે ઢાઈ લાખ માટે લવું લગ્ન કરૂં