ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 30 મે 2017 (11:54 IST)

જોક્સ - સંતાનુ દિમાગ

દિવાલ પર લખ્યુ હતુ 'અહી કૂતરા સુસુ કરે છે 
 
સંતાએ ત્યા સુસુ કર્યુ અને પછી હસીને બોલ્યો 
 
'આને કહે છે દિમાગ... સુસુ મે કર્યુ અને નામ કૂતરાનુ આવશે.'