બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (10:42 IST)

ગુજરાતી જોક્સ- રેલ્વે ટીકીટ

રેલ્વે સ્ટેશન પર લખ્યું હતું અજાણ માણસથી 
 
કોઈ વસ્તુ ન લેવી 
 
પછી શું હું પણ ટીકીટ નથી લેધું 
 
અત્યારે જ પાપા પોલીશ થાનાથી છોડાવીને લાવ્યા છે!!