શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2017 (14:43 IST)

પપ્પુનો રેલવેમાં ઈંટરવ્યુ

બોસ - જો બે ટ્રેન એક જ પાટા પર સામ સામે આવી રહી હોય તો શુ કરશો 
પપ્પુ - લાલ ઝંડો બતાવીશ 
બોસ - જો ઝંડો મળ્યો તો 
પપ્પુ - ટોર્ચથી લાઈટ બતાવીશ 
બોસ - જો ટોર્ચ પણ ન મળી તો ?
પપ્પુ - મારી લાલ શર્ટ ઉતારીને બતાવી દઈશ 
બોસ - અને તારી શર્ટ પણ લાલ ન હોય તો ?
પપ્પુ - તો હુ મારી ફોઈના છોકરાને ફોન કરીને બોલાવીશ 
બોસ - એ કેમ ?
પપ્પુ - કારણ કે તેણે ક્યારેય 2 ટ્રેનોની ટક્કર નથી જોઈ....