રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (14:08 IST)

ગુજરાતી જોક્સ- 4G કનેકશન

દર્દી- ડાક્ટર સાહેબ આળસ આવે છે 
 
હમેશા ઉંઘ જ આવતી રહે છે 
 
ડાક્ટર- આ લો સ્માર્ટફોન 4G કનેકશન સાથે 
 
whatsapp ઈંસ્ટાલ કરી લેજો બધું સારું થઈ જશે !!