રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 21 મે 2017 (10:54 IST)

TOday's joke- બેંક મેનેજર

બેંક મેનેજર હોટલમાં ગયું 
 
મેનેજર- ખાવામાં શું છે ? 
 
વેટર- તંદૂરી ચિકન, મલાઈ કોફ્તા, મટર પનીર, કડાહી પનીર, દમ આલૂ, મિક્સ વેજ
 
#મેનેજર- મટર પનીર અને 4 રોટલી લઈ આવો./ 
 
# વેટર- પણ બધુ ખત્મ થઈ ગયું છે 
 
મેનેજર (ગુસ્સામાં) તો આટલી વાર સુધી કેમ નથી બોલતો 
 
વેટર- મેજેનર સાહેબ, હું પણ રોજ એટીએમ જાઉ  છું 
 
એ એટીએમ મારીથે પિન કોડ -  amount, receipt બધુ પૂછે છે 
 
અને લાસ્ટમાં બોલે છે- “ No Cash ”
 
હવે સમજાયું કે મને એ સમયે કેવું લાગતું હશે.. 
 
બેંક મેનેજર- બેભાન!!!