ગુજરાતી જોક્સ- જલેબી ફાફડા દશેરામાં શું કામ ખાવા જોઈએ

કારણ કે
નવ દિવસ સુધી જલેબીની જેમ ગોળ ગોળ
ફર્યા હોઈને
દશેરાના દિવસે ફાફડાની
જેમ લાંબા થઈને સૂઈ જાય એ
જ દશેરાના જલેબી ફાફડાનુ રહ્સ્ય છે


આ પણ વાંચો :