ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (15:32 IST)

ગુજરાતી જોક્સ-ઈકો ફ્રેંડલી Diwali

1. રસોડામાં ઉભા થઈ જાઓ 
2. તમારી પત્ની દ્વારા બનાવેલી દીવાળીની મિઠાઈ તેમની સામે જ સાફ કરી નાખો 
3. પછી હાથ સાફ કરતા બોલો- ભઈ જે પણ બોલો- મારી બાના હાથની મિઠાઈની 
વાત જ બીજી હતી 
 
બસ પછી શું આતિશબાજીનો આનંદ લો