મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 1 ડિસેમ્બર 2024 (16:50 IST)

ગુજરાતી જોક્સ - છોકરીનો અવાજ

jokes in gujarati
સાંતા દારૂ પીધા પછી નંબર ડાયલ કરે છે,
એટલામાં છોકરીનો અવાજ આવે છે.

તમારી પાસે કૉલ કરવા માટે પૂરતું બેલેન્સ નથી,
કૃપા કરીને રિચાર્જ કરાવો.
,
સંતા: તારી સાથે વાત કરી લઉ છું 
ડીયર
આ મારા માટે પૂરતું છે.