ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (17:35 IST)

ગુજરાતી જોક્સ - મારા પ્રશ્નનો જવાબ

jokes in gujarati
બાળકોને મેડમ - જે બાળક મારા પ્રશ્નનો જવાબ આપશે
હું તેને ઘરે જવા દઈશ

પપ્પુએ તરત જ તેની બેગ બારી બહાર ફેંકી દીધી
મેડમ – આ બેગ કોણે ફેંકી?
પપ્પુ - મે ફેંકી
અને હવે હું ઘરે જાઉં છું