ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2024 (16:37 IST)

ગુજરાતી જોક્સ - સર, મેં કર્યું હતુ

લોકડાઉન દરમિયાન બોસ: મેં તમને ફોન કર્યો હતો
તો તમારી પત્નીએ કહ્યું કે તમે રસોઇ કરો છો.

તમે પાછા ફોન કેમ ન કર્યો?
પપ્પુ: સર, મેં કર્યું હતુ 
તમારી પત્નીએ કહ્યું કે તમે વાસણ ધોઈ રહ્યા છો.