બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 15 ડિસેમ્બર 2024 (17:36 IST)

ગુજરાતી જોક્સ - ગાય ક્યાં છે

એક કલાકારે એક માણસને કહ્યું - ભાઈ!
આ તસવીર ઘાસ ખાતી ગાયની છે.
માણસે કહ્યું - પણ તેમાં ઘાસ દેખાતું નથી.

કલાકારે કહ્યું- ગાયે ઘાસ ખાધું.
માણસે પૂછ્યું - અને ગાય ક્યાં છે?
કલાકારે કહ્યું- ગાય ઘાસ ખાઈને જતી રહી.