0
પાણી અને લોહી એક સાથે નથી વહી શકતા, ટેરર અને ટોક, ટેરર અને ટ્રેડ એક સાથે નથી થઈ શકતા - પીએમ મોદી
સોમવાર,મે 12, 2025
0
1
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હવે આતંકવાદ સામે ભારતની નીતિ છે. આતંકવાદ સામેની લડાઈમાં ઓપરેશન સિંદૂરએ એક નવી રેખા દોરી છે. નવા સામાન્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1
2
ઓપરેશન સિંદૂર પછી, પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું અને કહ્યું કે ભારત આતંકવાદ સામેની તેની નીતિઓ સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવો એ ભારતની પહેલી પ્રાથમિકતા છે.
2
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આજનું નવું ભારત આતંકવાદીઓને તેમના ઠેકાણાઓમાં ઘૂસીને મારી નાખે છે અને ભવિષ્યમાં પણ આમ કરવાનું ચાલુ રાખશે.
3
4
CBSE Board Result 2025 LIVE: કેન્દ્રીય માઘ્યમિક શિક્ષા બોર્ડ 10મા અને 12માનુ પરિણામ જાહેર થવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો સીબીએસઈ બોર્ડે પોતાનુ પરિણામ વેબસાઈટ results.cbse.nic.in પર માર્ક્સ અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ...
4
5
India Pakistan Tension: ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદી આજે રાત્રે આઠ વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પહેલા આજે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ વર્તમાન ટેંશનને જોતા સેનાએ જોઈંટ પ્રેસ કૉન્ફ્રેસ કરીને અનેક મહત્વની માહિતી આપી.
5
6
ભારતીય સેનાએ એકવાર ફરી પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ રવિવારે કહ્યુ હતુ કે પાકિસ્તાને જો આ વખતે હુમલો કર્યો તો તેને જોરદાર જવાબ આપવામાં આવશે. આ વખતે ભારતીય સેનાએ રામચરિતમાનસની એક ચોપાઈનો પણ ઉલ્લેખ કર્યો છે.
6
7
ભારતની સેના સતત બીજા દિવસે પ્રેસ કૉન્ફ્રેસ કરી રહી છે. DGMO લેફ્ટિનેટ જનરલ રાજીવ ઘડે, વાઈસ એડમિરલ એએન પ્રમોદ અને એયર માર્શલ અવધેશ કુમાર ભારતી ઓપરેશન સિંદૂર પર માહિતી આપી રહ્યા છે.
7
8
Buddha Purnima Wishes 2025: આ વખતે 12 મે 2025 ના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવાય રહી છે. આ દિવસે મુખ્ય રૂપથી ભગવાન બુદ્ધનુ સ્મરણ અને પૂજા પાઠ, હવન અને દાન-દક્ષિણા જેવા પુણ્ય કાર્ય કરવામાં આવે છે.
8
9
Viral Video: હૈદરાબાદની બેકરી શૉપ પર એક સમૂહે હુમલો કરી તોડફોડ કરવાની કોશિશ કરી. સમુહ દ્વારા આ હુમલો દુકાનના નામથી નારાજ થઈને કરવામાં આવ્યો. હુમલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
9
10
ઠાણે જીલ્લાના વડપે વિસ્તારમાં સ્થિત રિચલેંડ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડની ટીમ તરફથી આગ ઓલવવાની કોશિશ સતત ચાલુ છે.
10
11
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ સાથે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન, હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મોટી આગાહી કરી છે.
11
12
શું તમે જાણો છો કે 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ.
12
13
India Pakistan Tension: ભારતે સ્પષ્ટ કર્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. દરમિયાન, ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ સોમવારે બપોરે બીજી વખત વાતચીત કરવા જઈ રહ્યા છે.
13
14
Types Of Belly Fat: દરેક વ્યક્તિ પેટની ચરબીથી પરેશાન છે અને તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે પેટની ચરબીના વિવિધ પ્રકારો હોય છે? જાણો તમારા પેટ પર જમા થયેલી ચરબી શું છે અને તેને ઘટાડવાની રીત શું છે.
14
15
રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ નજીક એક દુ:ખદ અકસ્માત થયો. આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એક મીની ટ્રક અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી.
15
16
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો પણ નાશ કર્યો છે. ભારતીય સેના ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે.
16
17
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુદ્ધવિરામ પહેલા ભારતના બ્રહ્મોસે પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કર્યો છે.
17
18
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર અંગે એક નિવેદન રજુ કર્યું છે. ચાલો જાણીએ કે વાયુસેનાએ આ વિશે શું માહિતી આપી છે.
18
19
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ છે. 10 મેના રોજ બપોર સુધીમાં, ભારત દ્વારા અનેક મોટા પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા પછી, પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ હોટલાઇન પર તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ સાથે સીધી વાત કરી.
19