સોમવાર, 16 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (14:28 IST)
આજનુ પંચાગ
આજનુ પંચાગ તા. ૨૮-૧૦-૨૦૧૪, મંગળવાર
કારતક સુદ પાંચમ - લાભ પાંચમ
જૈન જ્ઞાન પંચમી - સૌભાગ્ય પંચમી -
પાંડવ પંચમી.
દિવસના ચોઘડિયા : રોગ
,
ઉદ્વેગ
,
ચલ
,
લાભ
,
અમૃત
,
કાળ
,
શુભ
,
રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ
,
લાભ
,
ઉદ્વેગ
,
શુભ
,
અમૃત
,
ચલ
,
રોગ
,
કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
જન્મરાશિ :- આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૂળ રાત્રે ૪ ક. ૨૮ મિ. સુધી પછી પુર્વાષાઢા.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (સ્વા.), મંગળ-ધન, બુધ-કન્યા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-ધન
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ. સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૬
માસ-તિથિ-વાર :- કારતક સુદ પાંચમ મંગળવાર (લાભપાંચમ) વ્રજ માસ : કારતક
- આજે લાભ પાંચમ છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે
Makhana Rabri Recipe- જો તમે રાત્રિભોજન માટે કંઈક મીઠી બનાવવાનું વિચારી રહ્યા છો, તો મખાના રબડી બનાવવી એ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તે ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને અમે વર્ણવેલ પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરી શકાય છે.
ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ
રાત્રે મોડા સુધી સૂવાથી કે પૂરતી ઊંઘ ન લેવાથી વજન ઘટાડવામાં મુશ્કેલી પડી શકે છે. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે.
Bodh varta- ઘમંડી ઉંદર
બંટી ઉંદર ખૂબ જ હોંશિયાર હતો. તે જંગલમાં રહેતો હતો. તેણે પોતાના માટે એક નાનું ઘર બનાવ્યું હતું. જંગલની નજીક એક ઘર હતું જ્યાં એક નાનો છોકરો રહેતો હતો.
Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ
Maha Shivaratri food Recipes સાબુદાણા ખીચડી ઉપવાસ બટાકા
નવીનતમ
Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો
Holashtak 2026: હિન્દુ ધર્મમાં હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસો દરમિયાન કરવામાં આવેલા કાર્યોના શુભ પરિણામ નહિ આવે.
ફાગણ ફોરમતો આયો lyrics
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…
આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.
Falgun Amavasya 2026: હિન્દુ કેલેન્ડર મુજબ, દરેક મહિનામાં અમાવસ્યા (નવો ચંદ્ર) હોય છે. આ અમાવસ્યા (નવો ચંદ્ર) દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ફાલ્ગુન મહિનાનો અમાવસ્યા ફેબ્રુઆરીમાં આવશે. ફાલ્ગુન અમાવસ્યાની તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે.
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. . યોગાનુયોગ તે દિવસે શિવરાત્રી હતી. સાહુકારના ઘરે પુજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી.
Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો
આજે, 15 ફેબ્રુઆરી, દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ તહેવાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ તિથિએ થયા હતા. આ કારણોસર, આ દિવસે ખાસ પ્રાર્થના, ઉપવાસ અને રાત્રિ જાગરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.