Gujarati Shayari 9

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

ગુજરાતી લવ શાયરી

મંગળવાર,જૂન 11, 2013
0
1
એક છે આકાશ અને દિશાઓ ચાર છે દિલ આ મારુ તને મળવા બેકરાર છે તારી જ યાદો ને તારી જ વાતો હવે તો આ નયન ને બસ તારો જ ઈંતજાર છે
1
2

ગુજરાતી લવ શાયરી

બુધવાર,જૂન 5, 2013
સામે રહો નહી તો સપનામાં આવશો નક્કી નહી તમે ક્યારે આવશો ચારે બાજુ તમને જોયા કરુ છતા પણ કહી દો કે ક્યારે મારી દુનિયામાં આવશો
2
3
યાદ કરુ છુ દોસ્ત તને વાત-વાતમાં રહેવુ હતુ મને સદા તારી સાથમાં તુ મને ના શોધ તારી આસપાસમાં હુ તને મળી જઈશ તારા જ શ્વાસમાં
3
4

ગુજરાતી લવ શાયરી

સોમવાર,જૂન 3, 2013
હા કહેશો તો સ્વીકાર કરીશ ના કહેશો તો મહેનત કરીશ અને જ્યારે તમારા લાયક બનીશ ' ત્યારે ફરી ઓફર કરીશ પણ પ્રેમ તો તને જ કરીશ
4
4
5

ગુજરાતી શાયરી : જાન

સોમવાર,જૂન 3, 2013
આંખમાંથી પડેલા અશ્રુ કોઈ ઉઠાવી નથી શકતુ કિસ્મતમાં લખેલુ કોઈ મટાવી નથી શકતુ તમારો પ્રેમ છે જાન અમારી મારી જાનને મારાથી કોઈ છીનવી નથી શકતુ
5
6
કોઈ સાથે છે પણ પાસે કેમ નથી, કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામા કેમ નથી એ અજનબી ક્યાક તો છે પણ સામે કેમ નથી
6
7

આજની શાયરી - એક ભૂલ

ગુરુવાર,મે 30, 2013
ફુલ છુ ને કાંટાને પ્રેમ કરુ છુ જીંદગી છે પણ મોતને સ્વીકાર કરુ છુ અરે .. જીવનમાં હુ એક ભૂલ વારંવાર કરુ છુ માનવી છુ ને માનવીને પ્રેમ કરુ છુ
7
8
ફુલને ખુશ્બુ મળે, નાવને સાગર મળે આપ જો આવો તો દિલને દિલભર મળે મંજીલને રસ્તો મળે, આંખોને સપના મળે આપ આપો જો સાથ મારો તો આ મરતાંને નવુ જીવન મળે
8
8
9
ક્યારેક તો પ્રેમમાં વિરહ આવી જાય છે ક્યારે કોઈ લાચારી આવી જાય છે આ વિરહનું આવવું પણ જરૂરી છે આ વિરહ જ તો બે દિલને વધુ નિકટ લાવે છે
9
10
તુ કેમ મારાથી અલગ છે એક તુ જ તો મારો ભગવાન છે તારી વાતોમાં ખોવાય જાઉ છુ દોસ્ત તુ જ આવીને સમજાવ કે આ નશો છે કે પ્રેમ છે
10
11
મારા દિલની વાતો તેમને કહી નથી શકતા આ રોમાંચક દર્દ હવે સહી નથી શકતા હે ઈશ્વર એવી તકદીર બનાવી દે એ ખુદ આવીને કહે કે અમે તમારા વગર હવે રહી નથી શકતા
11
12
પીધુ એ હાથનું પાણી, ને હાથ માંગુ છુ ભલે થાય બરબાદી, તો પણ જીવનભરનો સાથ માંગુ છુ પ્રેમ કરીને તમને જીંદગી લગાવી છે દાવ પર જીવી શકુ વધુ એ માટે તારા પ્રેમનો ઓક્સિજન માંગુ છુ
12
13
મંદિર જેમ સૂના લાગે ધજા વગર પ્રેમમાં પણ મજા નથી સજા વગર મલમની કોઈ કિમંત નથી ઈજા વગર હજુ સુધી કોઈ જીવ્યુ નથી એકબીજા વગર
13
14
આમ તો હુ પણ તારો બેકરાર છુ આંખોમાં તારી હુ ઈંતઝાર છુ તારી નજરનો જામ જો છલકાય તો પીવા ને હુ પ્રથમ ઉમેદવાર છુ.
14
15
ઉતરી ગયા છે નજરથી હ્રદય સુધી પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણવ સુધી આ ઈંતેજારની મજા એટલી ગમી કે જોઈશુ અમે તેમની રાહ પ્રલય સુધી
15
16
આંખો વરસી જાય છે વેદના વગર હૈયા ભરાય જાય છે પીધા વગર જીવવાના તો છે લાખ કારણ પણ શ્વાસ અટકી જાય છે તમારા વગર
16
17
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ તારા હ્રદયનો શ્વાસ બનવા તૈયાર છુ તુ જો આવીને મને સજીવન કરે હું રોજ લાશ બનવા તૈયાર છુ
17
18
પાડે છે સાદ તુ મને રોજ સ્વપ્નમાં તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં તારી મહેન્દીનો રંગ મારી ગઝલને સજાવશે એકાદ પત્ર તો લખ ક્યારેક જવાબમાં
18
19

Gujarati Shayari- પ્રેમની વેદના

શુક્રવાર,મે 10, 2013
પ્રેમમાં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપનોને નવી દિશા મળી એ બહુ છે પ્રેમ પૂરો થયો કે અધૂરો રહ્યો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.
19