Gujarati Vastu 42

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

વાસ્તુશાસ્ત્ર તોડફોડ વગર, નજીવા ફેરફારથી વાસ્તુ યોગ્ય ઘર બનાવી શકાય

શુક્રવાર,જાન્યુઆરી 3, 2014
0
1
વાસ્તુ સિદ્ધાંત અનુસાર કોઈ પણ ભૂખન્ડ પર નિર્માણ કરાવતા સમયે તેનો થોડો ભાગ ખાલી રાખવો જરુરી છે. ભૂખન્ડ પર ખાલી સ્થાન રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે. જો ભૂખન્ડ પર ખાલી ભાગ ન રાખવામાં આવે તો કંઈક અનિષ્ટ થાય છે. એટલા માટે ભવન નિર્માણ કરતી વખતે કેટલીક ...
1
2

વાસ્તુ અપનાવો ધન વધારો

ગુરુવાર,ડિસેમ્બર 19, 2013
દરેક વ્યક્તિ મહેનતથી કમાયેલા ધનને સુરક્ષિત રાખવા માંગે છે અને સાથે સાથે તેવું પણ ઈચ્છે છે કે તેમાં દિવસે દિવસે વધારો થાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૈસા, આભુષણ, કિંમતી વસ્તુઓ, અને જરૂરી કાગળો વગેરેને સુરક્ષિત રાખવા માંગે છે. ધન...
2
3
- મકાનનો ઉત્તર અને પૂર્વ ભાગ ખાલી રાખવો જોઇએ - દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં ભારે સામાન રાખવો - પાણીનો સપ્લાય ઉત્તર કે પૂર્વમાંથી લેવો - બેડરરૂમમાં બેડ દક્ષિણ દિશામાં રાખવો અને સુતાં સમયે માંથાનો ભાગ દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં રાખવા જોઇએ. જો આમ ...
3
4
ઘરની સાજ-શણગાર બહારની હોય કે અંદરની તે આપણી બુદ્ધિ, મન અને શરીરને જરૂર પ્રભવિત કરે છે. ઘરમાં જો વસ્તુ વાસ્તુ પ્રમાણે સુસજ્જિત ન હોય તો વાસ્તુ અને ગ્રહ લક્ષ્મીઓની વિષમતાને કારણે ઘરમાં ક્લેશ, અશાંતિનો જન્મ થાય છે. ઘર બહારની સાજ-શણગાર બહારના લોકોને તથા ...
4
4
5

વાસ્તુ : સુખ-સમૃદ્ધિના અચૂક ઉપાય

ગુરુવાર,ડિસેમ્બર 12, 2013
1. સુખ-સમૃદ્ધિ અને મનની પ્રસન્નતા માટે બેઠક કક્ષમાં ફૂલદાની રાખો. જ્યારે શયનકક્ષમાં પણ ઝરુખા પાસે ફુલદાની રાખવી જોઈએ. 2. ઘરમાં ક્યારેય પણ કાંટાળી ઝાડીયો તથા છોડ ન રાખો. આને લગાવવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 3. આવા પુષ્પ અથવા છોડને સજાવટમાં ન ...
5
6
વાસ્તુ અનુસાર ચુંબકીય કિરણો ઉત્તરથી દક્ષિણ દિશા તરફ આકર્ષિત થાય છે. હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. મનુષ્યના શરીરમાં પણ ચુંબકીય કપાળથી પગ સુધી હોય છે અને મનુષ્યનું કપાળ ઉત્તરથી દક્ષિણ ધ્રુવ માનવામાં આવે છે.
6
7
1. જો તમારા ઘરની છત પર વ્યર્થ સામાન પડ્યો હોય તો તેને ત્યાંથી હટાવી દો. 2. પ્લાસ્ટર જો ઉખડી ગયું હોય તો તેની તુરંત જ મરામત કરાવો. 3. જો તમારા રસોડાની સામે બાથરુમ હોય તો એ નકારાત્મક ઉર્જા આપે છે.આ દોષથી બચવા માટે બાથરુમ અને રસોડાની વચ્ચે એક કપડાનો ...
7
8

ઘરનો દરવાજો કંઈ બાજુ યોગ્ય?

બુધવાર,ડિસેમ્બર 11, 2013
* દરવાજાની સામે રસ્તો ન હોવો જોઈએ નહિતર ગૃહસ્વામીની ઉન્નતિ નહિ થાય. * ઘરના દરવાજાની સામે ઝાડ હશે તો બાળકો બિમાર રહે છે. * ઘરના દરવાજાની સામે પાણી વહેતુ હશે તો ધનની હાનિ થાય છે. * દરવાજાની સામે મંદિર હોય તો ઘરમાં ક્યારેય સુખ નહિ મળતું નથી. * ઘરના ...
8
8
9
કોઈ પણ વાસ્તુમાં કુશળ સ્ત્રી વગર ઘર બનતું નથી. ઘરની સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સુંદરતા, અતિથિનું સ્વાગત, દેવપૂજા, ઘરમાં શાંતિ જાળવવી, પાપી અને કુકર્મીને દૂર રાખવા, વડીલો અને બ્રાહ્મણોનું માન રાખવું, બાળકોને વ્યસનોથી બચાવવાં વગેરે ઘરની સ્ત્રીઓ જ કરે ...
9
10
દરેક દિશાને પોતાનો ગ્રહ છે અને આ ગ્રહની દશા, અંતર્દશા, પ્રત્યંતર દશા પ્રમાણે આપણને સારાં ખરાબ પરિણામ મળતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે. તેમાં રહેવાવાળી વ્યક્તિને તે દિશા સારું પરિણામ આપતી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય કોઈ ...
10
11
આપણે સૌ કોઈ જીવનમાં ધન-સંપતિનું મહત્વ નકારી શકતા નથી. ધન આપણને ભૂખ અને ગરીબીની પીડામાંથી બચાવી શકે છે. જીવનને આરામદાયક બનાવી આપે છે. હા, એ જરૂર છે કે ધનથી ખુશી ખરીદી શકાતી નથી. મહેનત કરીને કમાવેલ ધનનો વ્યય ન થાય અને તેનો યોગ્ય રીતે સંગ્રહ થાય તે પણ ...
11
12

ઘરમાં બીમ હોય તો...

સોમવાર,ડિસેમ્બર 2, 2013
* ઘરની અંદર જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખવી કેમકે તેનાથી લાંબા ગાળે સ્પોંડીલાઈટીઝ અને કમરનો દુ:ખાવો થઈ શકે છે. * ડાઈનીંગ ટેબલ પણ બીમની નીચે ન ગોઠવવું કેમકે તેનાથી ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતાં અને ઘરની અંદર ખર્ચાઓ વધારે થાય છે. * બેડને પણ ...
12
13
વાસ્તુ પ્રમાણે આપણાં ઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા રહેલી હોય છે. નકારાત્મક ઊર્જાએ ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં અડચણો લાવે છે, તેથી ઘરની સુખશાંતિ કાયમ રાખવા સૌ પહેલા નકારાત્મક ઉર્જાને દૂર કરો. - ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખવા જોઈએ. ...
13
14

વ્યવસાય માટે જરૂરી ટીપ્સ

મંગળવાર,ઑક્ટોબર 22, 2013
* વ્યવસાય માટે જમીનની પસંદગી ખુબ જ સાવધાની પુર્વક કરો. આને માટે દિશાનું મહત્વ ખુબ જ છે તેથી દિશા પર ખાસ ધ્યાન આપો. * જો વ્યવસાયનું સ્થળ પુર્વમુખી હોય તો તે સર્વશ્રેષ્ઠ કહેવાય છે. આવી જમીન પર વ્યાપાર કરવાથી વ્યાપારીને વ્યવસાયમાં સફળતા મળે છે. બજારમાં ...
14
15

વાસ્તુ શાસ્ત્ર અને પૂજા ઘર

સોમવાર,સપ્ટેમ્બર 30, 2013
ઘરમાં જો ભગવાનની પૂજા થતી રહે તો ભવનની પવિત્રતા જળવાઈ રહે છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક ઘરમાં એકને એક પૂજા ઘર અવશ્ય હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજા ઘર ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. આ પૂજા ઘરમાં મૂર્તિ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવી જોઈએ. ...
15
16

ગૃહ નિર્માણ વખતે ધ્યાનમાં રાખો...

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2013
શૌચાલય પશ્ચિમ, ઉત્તર કે વાયવ્ય કોણમાં હોય અને તેનું નિર્માણ એ પ્રકારે હોય જેનો ઉપયોગ કરનારનું મુખ ઉત્તર કે દક્ષિણ તરફ રહે તથા ભોંય તળિયાનો ઢોળાવ ઉત્તર કે પૂર્વ દિશામાં કે ઈશાન કોણમાં રહે. શૌચાલયમાં આરસનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. બાથરૂમ પૂર્વ ...
16
17

સમૃદ્ધિ વધારવા શુભ મુહૂર્ત

શનિવાર,સપ્ટેમ્બર 21, 2013
હિંદુ સમાજની અંદર કોઈ પણ શુભ કાર્ય પહેલાં મુહૂર્ત જોવામાં આવે છે. આવું કરવાથી મનને થોડીક રાહત મળે છે. આપણે ભલે ને કોઈ મોટો બંગલો બનાવતાં હોઈએ કે પછી દુકાન હોય કે ઓફીસનું ઉદઘાટન કરતાં હોઈએ પરંતુ મુહૂર્ત અવશ્ય જોઈએ છીએ...
17
18

ભૂમિ પસંદગી અને વૃક્ષારોપણ

શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2013
* ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચરકે પણ વાતાવરણની શુદ્ધતા માટે વિશેષ વૃક્ષોને મહત્વ બતાવ્યું છે. અંતતોગત્વા ભૂમિ પર ઉત્પન્ન થનારા વૃક્ષોના આધાર પર ભૂમિની પસંદગી કરવામાં આવે છે. * કાટેંદાર ...
18
19
* જ્યારે શયનકક્ષમાં તમે ઉંઘી રહ્યાં હોય તો આપનું મસ્તિષ્ક દક્ષિણ દિશામાં હોવું જોઈએ. શયનકક્ષમાં એઠા વાસણો રાખવા જોઈએ નહીં. * મુખ્ય દરવાજો ઘરની અંદરથી ખુલવો જોઈએ તથા મુખ્ય દરવાજો બે પાટાઓમાં હોવો જોઈએ. * દવાઓ રાખવાનું સ્થાન ઉત્તર દિશામાં રાખવું ઉચિત ...
19