vastu tips in Gujarati | ઘરમાં બીમ હોય તો...
P.R |
* ઘરની અંદર જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખવી કેમકે તેનાથી લાંબા ગાળે સ્પોંડીલાઈટીઝ અને કમરનો દુ:ખાવો થઈ શકે છે.
* ડાઈનીંગ ટેબલ પણ બીમની નીચે ન ગોઠવવું કેમકે તેનાથી ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતાં અને ઘરની અંદર ખર્ચાઓ વધારે થાય છે.
* બેડને પણ બીમની નીચે રાખવાથી લાંબા ગાળે માથુ દુ:ખાવાની ફરિયાદ રહે છે.
* ઘરમાં ચંપલ અને જુતા પહેરીને ફરવું નહિ.
* ઈષ્ટદેવનું ચિત્ર ઘરમાં રાખવાથી આસુરી શક્તિનો નાશ થાય છે.