મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 3 મે 2017 (07:14 IST)

આવી રીતે બનાવો દાળ-શાક સ્વાદિષ્ટ

-દાળમાં હળદર અને મીઠું નાખી તેને બાયલ કરી લો અને પછી તેમા વધાર લગાવો 
- દાળને ઘી, જીરું, ટમેટા, સૂકી લાલ મરચા અને ધાણા પાનથી વઘારવું. સ્વાદ અને જોવામાં લાગશે સરસ 
- તમે વઘારમાં ટમેટાની સાથે ડુંગળી, આદુંના ટુકડા અને લસણનો પણ ઉપયોગ કરી શકો છો.  
- જો તામારી બનેલી દાળમાં હીંગની સુગંધ નહી આવે તો દાળમાં તડકો લગાવ્યા પછી ઉપરથી હીંગ પાવડર નાખવું અને સારી રીતે મિક્સ કરી લો અને તરત તાપ બંદ કરી નાખો. 
- શાકને જ્યારે પૂરી રીતે બનીને તૈયાર થઈ જાય ત્યારે તાપ બંદ કરવાથી પહેલા ઉપર થોડી કૂટેલી લાલ મરચા નાખવું અને ચમચાથી મિક્સ કરી લો. આ આપશે તમારી શાકને જોરદાર રંગ