મંગળવાર, 26 નવેમ્બર 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઈ
શાકાહારી વ્યંજન
Written By
સંબંધિત સમાચાર
જાણો શું છે રવા ડોસા બનાવવાની પરફેક્ટ રેસીપી
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
મગની દાળના ભજીયા(Video)
ગુજરાતી રેસીપી- ફ્રાઈડ રાઈસ
Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક
દહીં વડા
સામગ્રી
- 250
ગ્રામ અડદની દાળ, 500 ગ્રામ દહીં, અડધુ લાલ મરચું, અડધી ચમચી જીરુ. 50 ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ અને મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રી
ત -
દહી વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરુ, થોડુ તેલ અને કાપેલા ઘાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Kargil war- કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મે થી 26 જુલાઈ 1999 દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (LOC) પર અન્યત્ર લડવામાં આવ્યું હતું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
Personality Tips- વ્યક્તિત્વ વિકાસને (Personality Development) વ્યક્તિના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવા માટે વ્યક્તિના બાહ્ય અને આંતરિક સ્વને સુધારવા અને માવજત કરવાની પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવે છે.
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
Doodh Pak -
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
Home Remedies For Stomach Pain: ગેસ, એસિડિટી અને ક્યારેક પેટ ખરાબ થવાને કારણે પેટમાં દુખાવાની સમસ્યા શરૂ થાય છે. જો તમને ગેસનો દુખાવો થતો હોય તો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને રાહત મેળવી શકો છો. જાણો પેટના દુખાવા માટે કયો ઘરેલું ઉપાય કરવો જોઈએ ?
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
Calory Count Per Day: સ્વસ્થ રહેવા માટે એક મહિલા અને પુરૂષ આખો દિવસમાં કેટલી કેલોરી લેવી જોઈએ. નાસ્તાથી ડિનર સુધી દર રોજ કેટલુ હોવુ જોઈએ કેલોરી ઈનટેક. જાણો સ્વસ્થ રહેવા માટે કેટલી કેલોરેની જરૂર હોય છે.
ધર્મ
માગશર મહિનાના ગુરુવાર ની આરતી
ૐ જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા, તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા, ૐ જય...
Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા
શ્રી સુતજી બોલ્યા :” હે મુનીઓ ! આ એકાદશી ના મહાત્મ્ય ને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહીત કહ્યું હતું .ભક્તો આ વ્રત ને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોક માં અનેક સુખો ને ભોગવી ને અંત મા વિષ્ણુ પદ ને પ્રાપ્ત કરે છે .” જયારે શ્રીકૃષ્ણ ને સુતજી એ પૂછ્યું :હે પ્રભુ ! આ એકાદશી વ્રત નું મહાત્મ્ય શું છે ?આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે ?અને એની વિધિ કઈ છે ?તે તમે મને કહો .”
Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી
Kharmas 2024 કોઈપણ પ્રકારના શુભ કાર્યો જેમ કે ભૂમિ પૂજન, જમીન નિર્માણની શરૂઆત, ઘર ઉષ્ણતા વગેરે અને શુભ કાર્યો જેવા કે લગ્ન, સગાઈ, મુંડન, ઉપનયન વગેરેનું આયોજન કરવામાં આવતું નથી.
કમુરતા શા માટે થાય છે/ kharmas katha
જ્યારે સૂર્ય ગુરૂની જો તે રાશિચક્રમાં હોય, તો તે સમયગાળો ગુરવાદિત્ય કહેવાય છે, જે શુભ કાર્યો માટે પ્રતિબંધિત છે. આની પાછળની પૌરાણિક કથા અનુસાર, સૂર્ય ભગવાન હંમેશા તેમના 7 ઘોડા પર સવારી કરે છે. સૂર્ય ભગવાન ક્યારેય અટકતા નથી, તેઓ સતત બ્રહ્મની આસપાસ ફરે છે, જેના કારણે સમગ્ર પ્રકૃતિ ગતિશીલ રહે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર સૂર્ય એક ક્ષણ માટે પણ રોકી શકતો નથી કારણ કે જો તે ગતિહીન થઈ જશે તો જીવનમાં ઉથલપાથલ થઈ જશે.
Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર
pigeon food - હિંદુ ધર્મમાં પશુ-પક્ષીઓને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓની પૂજા પણ કરવામાં આવે છે,