1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 5 માર્ચ 2021 (19:54 IST)

ગુજરાતી રેસીપી - સ્વાદિષ્ટ્ પનીર પકોડા બનશે મજેદાર આ રીતે

સામગ્રી: પનીર, 150ગ્રામ, નાના-નાના ટુકડા , જીરુ પાવડર , 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 ચમચી ચણાનો લોટ, ચપટી ખાવાનું સોડા ,   તેલ તળવા માટે પાણી, મીઠું, 1-1/4 ટીસ્પૂન 
 
બનાવાની રીત: -
 ૧.પનીરના ટુકડાને જીરું  પાવડર, મીઠું  અને  આદુ લસણની પેસ્ટમાં 20 મિનીટ સુધી મેરિનેટ થવા દો.
૨ .ચણાનો લોટ, કુકિંગ સોડા અને મીઠું  મિક્સ કરીને પાણીની મદદથી ઘટ્ટ ખીરુ બનાવો. 
૩. એક કઢાઈમાં તેલ ગરમ કરો. 
૪. પનીરના ટુકડાને પેસ્ટમાં નાખીને તેલમાં નાખી તળી લો. 
૫. મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો. 
૬.  પનીર પકોડા તૈયાર છે.