સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By

Hanuman jayanti 2021- કળયુગમાં સંકટ દૂર કરે છે હનુમાનજી જાણો ઉપાય

હનુમાન જયંતી ઉપાય 
1. પરેશાનીઓથી રાહત મેળવવા માટે કોઈ હનુમાન મંદિરમાં ચઢાવો 
2. સુખ- સમૃદ્ધિ મેળવવા માટે હનુમાન જયટીને પૂજા અર્ચનાની સાથે રામાયણના સુંદરકાંડ પાઠ કરવું. 
3. કામની મુશ્કેલીઓને દૂર કરવા માટે હનુમાનજીને સિંદૂર ચઢાવો ચણા ગોળનો પ્રસાદ વિતરિત કરવું. 
4. સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ માટે હનુમાનજીને સિંદૂરી (ચમેલીના તેલ કે ગાયના ઘી સાથે) ચઢાવવા અને હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ પણ કરવું. 
5. હનુમાનજીની કૃપા મેળવવા માટે રામ નામ સંકીર્તન અને રામાયણ પાઠનો આયોજન પણ કરી શકાય છે.