રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

પીવો 1 કપ આદુંનું જ્યૂસ, મળશે ગઠિયા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી છુટકારો

આપણે  આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ.  કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી  છુટકારો પણ અપાવે છે. પણ શું તમે ક્યારેય  વિચાર્યું છે કે રોજ આદુ ખાવાને બદલે એનું એક કપ જ્યૂસ પીવાય તો કેટલાય રોગ થી છુટકારો મળી શકે છે? 
દુંનું  જ્યૂસ તમને  શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ diebities, વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં  અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે. જો તમને જાણવું છે કે આ કેવી રીતે શક્ય છે તો આ આગળ વાંચો અને જાણો એમના ફાયદા પણ .... 
 

મધુમેહને કંટ્રોલ કરે- એમાં એંટી બાયોટિક ગુણ હોય છે, જે બ્લ્ડ શુગર લેવલને ઓછું  કરે છે. એક ગ્લાસ આદુંનું  જ્યૂસ તમારા ફાસ્ટિંગ ગ્લૂકોઝ લેવલને પણ કંટ્રોલ કરી શકે છે. 
 

કોલેસ્ટ્રોલ ઓછું કરે- આદુંનું   જ્યૂસ એકબાજુ  ગ્લૂકોઝ લેવલ પર નજર રાખે છે તો બીજી બાજુ  એ કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરવાનું કામ કરે છે. 
 

સાંધાના દુખાવા- સ્ટડી મુજબ આદુંમાં દુખાવાથી છુટકારો આપવાના પણ ગુણ છુપાયેલું છે. આથી એના માટે સારું છે જેને સાંધાના દુખાવાના રોગ છે અને સાંધાના દુખાવો થાય છે. 
 

કેવી રીતે બનાવશો આદુનુ જ્યુસ - આદુંને છોલીને કાપી લો અને મિક્સરમાં પાણી નાખી વાટી લો અને જ્યૂસ કાઢી લો. આ જ્યૂસમાં લીંબૂનો રસ અને મધ મિક્સ કરી સેવન કરી શકાય છે.