મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2017 (15:16 IST)

જૂની થી જૂની પાઈલ્સની સારવાર માત્ર એ ઉપાય થી...

પાઈલ્સ એટલે કે બવાસીર, ખૂબ આપનાર આ રોગ છે. લોકો હમેશા શર્મના કારણે આ રોગને બીજાને જણાવવાથી હિચકિચાવે છે. જો આ રોગને અનજુઓ કરાય તો આ સંક્રમણ વધવા લાગે છે. જે કોઈ ગંભીર પરેશાનીનો કારણે બને છે. પાઈલ્સની સમસ્યા વધારે પણું 50 વર્ષની ઉમ્રથી વધારે લોકોને હોય છે. પાઈલ્સ થતા પહેલા દુખાવો અને બળતરા રહે છે પણ જો સમસ્યા વધારે ગંભીર થઈ જાય તો બ્લીડિંગ થવા લાગે છે. 
પાઈલ્સમાં દુખાવોના કારણ એનલ કે રેક્ટલ એરોયાની બ્લ્ડ વેસલસ મોટી થાય છે. જો તમે આ સમસ્યાથી ગસ્ત છો તો ડાકટરને જણાવો અને સલાહ લો. અને ઘરે તેનું નાનું-મોટું સારવાર કરવાની કોશિશ કરો. 
 
નારિયેળ
નારિયેળના છૂના સળગાવી  તેની રાખને એક બૉટલમાં ભરી લો. આ રાખને દૂધ કે પાણી સાથે લો. ધ્યાન રાખો કે ત્રણ ગ્રામ રાખને ખાલી પેટ દિવસમાં 3 વાર ઉપયોગ કરો. કેટલી પણ જોની પાઈલ્સ હોય તેનાથી અસર થશે.