મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2024 (11:54 IST)

Fridge cleaning- 1 રૂપિયાના આ પાઉચ ફ્રિજમાં જામેલી ગંદગીને તરત જ સાફ કરશે

fridge cleaning tips
ફીઝની સફાઈ સમય-સમય પર કરતા રહેવુ જોઈએ. ફ્રીઝની સફાઈ જો સમય-સમય પર ન કરીએ તો આ ખૂબ વધારે ગંદુ થઈ જાય છે. 
 
આ ક્લીનિંગ હેકસ તમે પણ ફોલો કરો fridge cleaning tips
ફ્રિજની સફાઈ કરવા માટે તમને શેંપૂની મદદ લેવી પડશે. 
સૌથી પહેલા તમે તમારા આખ ફ્રિજને ખાલી કરવુ છે અને તેમાં રાખેલુ બધુ સામાન કાઢી નાખવુ છે. 
ફ્રિજમાં જામેલી બરફને પણ તમે કાઢી શકો છો. 
જો ફ્રીઝરમાં વધુ પડતો બરફ હોય તો ફ્રિજ બંધ કર્યા પછી ફ્રીઝર ખોલો અને બરફ પીગળી જશે.
સૌ પ્રથમ તમારે સ્પ્રે બોટલમાં પાણી અને  1 રૂપિયાની કિંમતનું શેમ્પૂનું સોલ્યુશન તૈયાર કરવું પડશે.
આ સોલ્યુશનને સ્પ્રેની મદદથી રેફ્રિજરેટરમાં આખા પર સ્પ્રે કરો.
પછી સુતરાઉ કાપડની મદદથી તમે ઇચ્છો તો આખા ફ્રિજને સાફ કરી શકો છો.
તેનાથી ફ્રિજમાં રહેલી ગંદકી દૂર થશે.
ધ્યાનમાં રાખો કે ફ્રિજ સાફ કરતી વખતે, કોઈપણ સખત બ્રશનો ઉપયોગ કરશો નહીં.
આમ કરવાથી તમારા ફ્રિજ પર ડાઘા પડી જશે.
ફ્રિજની બહારની સપાટીને સાફ કરવા માટે, તમારે ભીના કપડામાં શેમ્પૂ રેડવું પડશે.
ત્યારબાદ આ કપડાની મદદથી ફ્રીજને સંપૂર્ણ સાફ કરવાનું રહેશે.
જો કે બાદમાં તમારે સ્વચ્છ કપડાની મદદથી ફ્રિજ સાફ કરવું પડશે.
જેથી તમારા ફ્રિજ પર શેમ્પૂનો ફીણ ન રહે.
 
કઈ બાબતો ધ્યાનમાં રાખવી
ફ્રિજ સાફ કર્યા પછી, તમારે તેને અડધા કલાક માટે બંધ રાખવું પડશે.
જેથી ફ્રીજમાં કરંટ ન લાગે.
તમારે ફ્રીજમાં રાખેલી ટ્રેને બહાર કાઢીને શેમ્પૂના પાણીમાં સાફ કરવી પડશે.
આ પછી તમારે તેને સારી રીતે લૂછીને ફ્રીઝમાં લગાવવી. 
ફ્રિજની ટ્રે નાજુક હોય છે, તેથી તેને સાફ કરતી વખતે તે તૂટી ન જાય તેનું ધ્યાન રાખો.

Edited By-Monica sahu