મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By મોનિકા સાહૂ|
Last Updated : સોમવાર, 25 જૂન 2018 (16:33 IST)

માત્ર 1 મિનિટમાં ઘરમાં ગરોળી ભગાડવાનો ઘરેલૂ ઉપાય

લોકો ગરોળીનો ઘરમાં હોવાનું શુભ માને છે. પણ તમને જણાવીએ કે ગરોળી એક એવું જીવ છે જેનાથી તમે ઘણા બધા નુકશાન પણ થઈ શકે છે. તેથી વધારેપણું લોકો ગરોળીને ઘરથી બહાર કાઢવાની પૂરે કોશિશ કરે છે પણ કાઢી નહી શકતાં. તેથી આજે અમે તમને એક એવું ઉપાય જણાવીશ જેનાથી તમે ગરોળીને તમારા ઘરથી 
2 મિનિટમાં  બહાર કાઢી શકશો. તો ચાલો જાણી તે ઉપાય વિશે. માત્ર એક મિનિટમાં ઘરથી ગરોળી ભગાડવાના ઘરેલૂ ઉપાય. 
 
જે ઉપાય અમે તમને જણાવીશ તેના માટે કાળી મરીની જરૂર પડશે. તેના માતે થોડી કાળી મરી લો અને તેને સારી રીતે વાટીને પાઉડર બનાવી લો. હવે તમે આ કાળી મરીને પાણીમાં સારી રીતે મિક્સ કરી લો અને એક બોટલમાં ભરી લો. 
 
હવે તમે આ પાણીને ઘરના બધા ખૂણાંમાં છાંટવું છે. આ પાણીની ગંધથી ગરોળી દૂર ભાગી જાય છે. કારણકે તેને આ ગંધ પસંદ નથી આવે છે.