સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : સોમવાર, 1 ઑગસ્ટ 2022 (19:16 IST)

રાષ્ટ્રીય ધ્વજના 3 રંગ શું સંદેશ આપે છે, રાષ્ટીય ધ્વજના રંગ શાનું પ્રતિક છે ?

ભારતીય ધ્વજને તિરંગા પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, આ ત્રણ રંગથી મળેલું છે તેથી તિરંગા કહેવાય છે. દરેક રાષ્ટ્રનો તેમનો એક ઝંડો રહે છે જે જનાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે તમે આ તો જાણતા હશો કે 15 ઓગસ્ટ 1947ના દિવસે અમારો દેશ આઝાસ થયું હતો અને આ વર્ષે અમે 71મો આઝાદીનો દિવસ ઉજવે છે. 

ભારતીય ઝંડાને લઈને દરેક બાળક શાનથી ગાય છે તિરંગાના આ ગીત "વિજય વિશ્વ તિરંગા પ્યાર ઝંડા ઉંચા રહે હમારા" આ તિરંગા બાળકોથી લઈને મોટા સુદ્જી બધાજોશમાં ભરેલા રહે છે. અને દરેક વર્ષ સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને આ 21 તોપની સલામી અપાય છે અને સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે. 
ત્રણ રંગોથી બનેલો તિરંગો 
સન 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે તેના ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. 24 તિલ્લીનો ચક્ર છે. જેને અમે અશોકા ચક્રના નામથી ઓળખે છે. આજે અમે તમને ભારતીય ઝંડાના રંગના વિશે જણાવીશું આખેર આ રંગ શાનો પ્રતીક ગણાય છે. 
 
કેસરિયા રંગ 
પહેલા આવે છે છે કેસરિયો રંગ જે બલિદાનનો પ્રતીક છે આ રંગ રાષ્ટ્રના પતિ હિમ્મત અને નિસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે અને લોકોમાં એકતા બનાવવાનો પણ આ પ્રતીક ગણાય્ક હ્હે અને 
અમારા રાજનીતિક નેતૃત્વને પણ યાદ અપાવે છે કે અમે લાભ કમાવવા માટે નહી પણ ભલાઈ માટે જ કાર્ય કરવો જોઈએ. 
સફેદ રંગ 
ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનો પ્રતીક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનો પણ પ્રતીજ ગણાય છે સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે સફેદ રંગથી આ શીખ મળે છે કે માર્ગદર્શન અને સચ્ચાઈની રસ્તા પર હમેશા ચાલવું જોઈએ. 
લીલો રંગ 
તિરંગાના સૌથી નીચે લીલો રંગ દર્શાવે છે કે વિશ્વાસ, ઉર્વરતા, ખુશહાળી અને સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનાની ખુશીઓને જોવાવે છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ દિલાવે છે કે તેને માટીની બહારી અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ.