જાણો સ્વંતંત્રતા દિવસ સાથે સંકળાયેલી 6 રોચક વાત જે તમે પણ નહી જાણતા હશો.

Last Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:13 IST)
1. જે દિવસે અમારા ભારત દેશને આઝાદી મળી ત્યારે આ દિવસના ઉત્સવમાં મહાત્મા ગાંધી શામેળ નહી થઈ શક્યા. કારણ ત્યારે એ દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે થઈ રહી સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા. 
2. 14 ઓગ્સ્ટની મધ્યરાત્રે જવાહર લાલ નેહરૂએ તેમનો એતિહાસિક ભાષણ ટ્રિસ્ટ વુદ ડેસ્ટની આપ્યું હતું. આ ભાષણને આખી દુનિયાએ સાંભળ્યું હતું પણ મહાત્મા ગાંધી નહી સાંભળ્યા કારણે કે તે દિવસે એ જલ્દી સૂવા ચાલ્યા ગયા હતા. 
 
 


આ પણ વાંચો :