મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 22 મે 2022 (12:11 IST)

Diabetes Control Tips- ડાયાબિટીસ કંટ્રોલ કરવા ખાઓ આ 5 Foods

Diabetes Control Tips ડાયાબિટીસ એક એવું રોગ છે  જેને સમય પર સારવાર ન કરવાથી તમારી આંખો , નર્વસ સિસ્ટમ બ્લ્ડ વેસ્લ્ડ અને હૃદયની સાથે-સાથે બીજા અંગોને પણ નુકશાન પહોંચાડી શકે છે. એને કંટ્રોલ કરવા અમે અમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવીને ભોજનમાં પૌષ્ટિક આહારને શામેળ કરવું જોઈએ. 
 
આજકાલ બજારમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે માટે ઘણી બધી દવાઓ મળે છે. અપર અમે તમને રોગોને કંટ્રોલ કરવા માટે એક પ્રકૃતિક સારવાર જણાવીશ . આમ તો પ્રાકૃતિક સારવારમાં જડી બૂટી અને હોમ્યોપેથિક ઉપચાર પણ હોય છે. પર અમે એવું સારવાર જણાવીશ જેને તમે તમારા ભોજનમાં શામેળ કરે એને કંટ્રોલ કરી શકો છો. Eat These 5 Foods To Control Diabetes
મેથી- જોવામાં મેથી ખૂબ નાની હોય છે પણ એના ફાયદા ખૂબ હોય છે. જેમ કે મધુમેહ જો કોઈને ડાયાબિટીસ છે તો એક ટી-સ્પૂન મેથા દાણા એક કપ પાણીમાં રાત ભર પલાળી રાખો સવારે હોતા જ એ પાણી પી લો. એને પીવાથી તમને ઘણુ આરામ મળે છે કારણ કે મેથી લોહીથી ગ્લૂકોજને નિયંત્રિત રાખવામાં સહાયક છે. 
મરચા - મરચા સ્વાદ સાથે આરોગ્ય માટે પણ ગુણોના ખજાનો છે. પણ ભોજનમાં આ ખૂબ તીખો હોય છે. મરચા અમારા શરીરમાં એક ટોનિકની રીતે કામ કરે છે એને ખાવથી શરીરમાં લોહીના દાબાણ ઓછું થાય છે અને હૃદયને સ્વાસ્થ્યા સંબંધી બનાવે છે. 
Amla Navmi Food
 આમળા
સ્વાસ્થયની નજરે જોવાય તો આ ખૂબ લાભકારી છે એમાં વિટામિન સી હોય છે. મધુમેહના રોગીઓને આમળાના રસની એક ચમચીને કરેલલાના એક કપ રસમાં મિક્સ કરી પીવો જોઈએ.એને  પીવાથી મધુમેહના રોગીઓમાં લોહી શર્કરા ઓછું થાય છે. 
Karela health benefiits
કારેલા 
કારેલાના સ્વાદ ખોન કડવું હોય છે. કારેલા લીલા રંગના હોય છે . એના પર નાના-નાના કાંટા હોય છે અને આ વેળ રૂપમાં લાગે છે. એના ઉપયોગ શાકભાજી બનાવાની સાથે ચિકિત્સામાં પણ હોય છે. જેમ કે મધુમેહ રોગીના દ અરરોજ કારેલાના રસ કાઢી એને એક ચમચી લેવાથી શર્કરાની માત્રાને નિયંત્રિત રાખી શકાય છે . તમને આ ભોજનના સ્ટોરમાંક હા કે સત્તના રૂપમાં પણ મળી શકે છે.