બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (08:50 IST)

કામની વાત- 20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક

જ્યાં પ્રેમ હોય ત્યાં રોમાંસ પણ હોય છે. જ્યારે રોમાંસ અને પ્રેમ બન્ને જ છે તો એ રિશ્તા વધારે મજબૂત થઈ જાય છે અને લાઈફ ક્યારે બોરિંગ નહી લાગે. ઘણા લોકોનો માનવું છે કે જ્યારે રિશ્તા થોડો જૂનો થઈ જાય છે તો તેમાં રોમાંસ કયાંક ગુમ થઈ જાય છે. ત્યાં જ ઉમ્રનો એક પડાવ પણ હોય છે. જ્યારે માણસની રોમાંસ પ્રત્યે રૂચિ વધી જાય છે. પછી તો એ
 
છોકરા હોય કે છોકરી, આજે અમે વાત છોકરીઓના ઉમરની વાત કરી રહ્યા છે. જ્યારે તેનો શારીરિક સંબંધ બનાવવાની તરફ રૂચિ વધે છે.
 
આવો જાણી કે કઈ ઉમ્રમાં મહીલાઓ વધારે રોમાંટિક થઈ જાય છે. કહેવાય છે કે રોમાંસનો મજો જવાનીના દિવસો એટલે કે 20-22ની ઉમ્રમાં જ વધારે આવે છે અને જેમ-જેમ ઉમ્ર વધતી રહે છે રોમાંસ પણ ઘટે છે પણ એક શોધ પ્રમાણે, મહિલાઓ સૌથી વધારે રોમાંટિક 35 થી 40 ની ઉમરમાં હોય છે કારણકે આ ઉમ્રમાં તેમની ઈચ્છાઓ અને તેમના સંબંધ બનાવવામાં રૂચિ વધી જાય છે.
 
શોધમાં સામે આવ્યું કે 35 વર્ષથી વધારે ઉમરની મહિલાઓએ માન્યું કે શારીરિક સંબંધ બનાવવામાં સૌથી વધારે મજા તેને આ જ ઉમ્રમાં મળી રહ્યો છે.