0
CSK ની જીતમાં વિલન બન્યો આ ખેલાડી, ફૈસએ બહાર કરવાની કરી માંગ
રવિવાર,એપ્રિલ 30, 2023
0
1
DC vs SRH: IPL 2023 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદે દિલ્હીની ટીમને 9 રને હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરો અને બેટ્સમેનોએ મેચમાં શાનદાર રમત બતાવી હતી.
1
2
IPL 2023 ની 39મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સાત વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. હાર્દિક પંડ્યાની ટીમની આઠમી મેચમાં આ છઠ્ઠી જીત હતી. તેમજ કોલકાતા નાઈટ રાઈડર્સને 9મી મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે
2
3
ખૂબ જ ઓછા સમયમાં ટીમ ઈન્ડિયાના આગામી કપિલ દેવ તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યા હાલમાં રમાઇ રહેલી આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે. હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ ગુજરાતના વડોદરામાં થયો હતો. વન-ડે, ટી20 કે ટેસ્ટ રમતના ત્રણેય ફોર્મેટમાં ...
3
4
IPL 2023 માં ઘણા ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ખાસ કરીને કેટલાક અનામી ખેલાડીઓએ આ સિઝનમાં કહ્યું છે કે જૂનું સોનું છે. અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા, મોહિત શર્મા એવા નામ છે જેની ચર્ચા દરેક જગ્યાએ છે. પરંતુ આ સિઝનમાં કેટલાક અન્ય નામો સામે ...
4
5
લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને ધમાકેદાર 56 રનથી હરાવ્યું. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરતા 257 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સના બોલરો આ મેચમાં ફ્લોપ સાબિત થયા હતા
5
6
PBKS vs LSG IPL 2023: પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2023ની 38મી મેચ રમાઈ. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે. પંજાબ કિંગ્સની કમાન શિખર ધવનના હાથમાં છે, પરંતુ છેલ્લી કેટલીક મેચોથી તેના સ્થાને સેમ કરન કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. કેએલ ...
6
7
સીએસકેને એટીમ ને રાજસ્થાન રોયલ્સે 32 રનથી હરાવી દીધી. આ મેચમાં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેનોએ કમાલની રમત બતાડી. રાજસ્થાનની ટીમે પહેલા બેટિંગ કરતા સીએસકેને 203 રનનુ ટારગેટ આપ્યુ.
7
8
IPL 2023: IPLમાં ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાને CSKને 32 રને હરાવ્યું હતું. CSKની હાર બાદ તેમને પોઈન્ટ ટેબલ પર ઘણું નુકસાન થયું છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમને આ મેચ બાદ બમ્પર ફાયદો થયો છે
8
9
IPL 2023 નો ફર્સ્ટ હાફ પુરો થઈ ચુક્યો છે અને અત્યાર સુધી પાંચ એવા ખેલાડી નીકળી આવ્યા છે જેમને કારણે ફ્રેચાઈજીજને કરોડો રૂપિયાનુ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે. તેમાથી કેટલાક એવા છે જે આખી સીજનમાંથી બહાર રહ્યા છે
9
10
IPL 2023: IPL 2023ની 36મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. જવાબમાં RCBની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 179 રન જ બનાવી શકી હતી. હવે ...
10
11
આઈપીએલની 35મી મૅચમાં ગુજરાત ટાઇટન્સને મુંબઈ ઇન્ડિયન્સને 55 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમે 6 વિકેટના નુકસાન પર 207 રન બનાવ્યા હતા.
11
12
Mumbai Indians IPL 2023 Points Table : આઈપીલે 2023ની અડધી સીજન નીકળી ગઈ છે. પણ રોહિત શર્માની કપ્તાનીવાળી અને પાંચ વારની આઈપીએલ ચેમ્પિયન ટીમ માટે ગુડ પોઝીશન વાળી વાત બની રહી ન થી. આઈપીએલ 2022ની સીજન પણ ટીમ માટે સારી નહોતી રહી અને લગભગ એ જ સ્ટોરી આ ...
12
13
SRH vs DC: IPL 2023ની 34મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે હતી. દિલ્હીની ટીમે આ મેચ 7 રને જીતીને સતત બીજી જીત મેળવી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 144 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમે 6 વિકેટ ગુમાવીને માત્ર ...
13
14
આઈપીએલ 2023 નો 33મો મુકાબલો રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે કલકત્તાના ઈડન ગાર્ડન્સ પર રમાઈ. આ મેચમાં સીએસકે એ કેકેઆરને 49 રનથી હરાવી દીધુ. આ મેચને જોવા માટે હજારોની સંખ્યામાં ફેંસ સ્ટેડિયમ પહોચ્યા હતા.
14
15
IPL 2023 ની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી જ્યાં દિલ્હી કેપિટલ્સ ટુર્નામેન્ટમાં તેની પ્રથમ જીતને કારણે ચર્ચામાં હતી. સાથે જ એપલના સીઈઓ ટિમ કુકે પણ હેડલાઈન્સ બનાવી હતી. ટિમ કૂક મેચની મજા માણતો જોવા મળ્યો હતો. તેની સાથે અભિનેત્રી સોનમ ...
15
16
IPL 2023, RR vs LSG: IPL 2023 ની 26મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. IPL ચાર વર્ષ પછી અહીં વાપસી કરી હતી પરંતુ હોમ ટીમ રાજસ્થાન મેચ હારી ગઈ હતી.
16
17
SRH vs MI Live Score: આઈપીએલ 2023ની 25મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન ...
17
18
જિયો-સિનેમાએ વ્યુઅરશિપનો પોતાનો જ રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. જિયો સિનેમા પર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેંજર્સ બેંગલોર મેચ દરમિયાન દર્શકોની સંખ્યા 2 કરોડ 40 લાખના આંકડાને પાર કરી ગઈ. ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયો-સિનેમા પર વર્તમાન ...
18
19
આઈપીએલમાં સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટની 24મી મૅચ અત્યંત રોમાંચક રહી. આ મૅચમાં ક્રિકેટના પ્રશંસકોને એ તમામ વસ્તુઓ જોવા મળી જેની તેઓ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની હાજરીમાં જોવાની અપેક્ષા ...
19